મગ દાળ ના પુડલા(mung dal pudla recipe in gujarati)

khushbu barot @cook_25253713
મે પહેલી વાર જ બનાવ્યા કોઈ કઈ ખબર વીના
પણ સરસ બન્યા બાળકો ને ચોકસ ભાવશે
# સુપર શેફ 4
# વીક 4
# રાઈસ દાળ વાનગી
મગ દાળ ના પુડલા(mung dal pudla recipe in gujarati)
મે પહેલી વાર જ બનાવ્યા કોઈ કઈ ખબર વીના
પણ સરસ બન્યા બાળકો ને ચોકસ ભાવશે
# સુપર શેફ 4
# વીક 4
# રાઈસ દાળ વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
રાત્રે મગ દાળ ને પાલડી દેવી અથવા 6 કલાક પાલડી રાખો
- 2
હવે પાણી કાઢી દાળ ને મિક્સર જારમાં પીસી લેવી આથો આવે એટલા માટે 5 થી 6 કલાક રહવા દો
- 3
પુડલા બનવા ટાઇમ પર તેમાં મસાલા કરીશું વધારે સોફ્ટ અને ટેસ્ટી બનાવવા 1 ચમચી દહીં એડ કરવું
- 4
ગેસ પર તવી મુકીશું ગરમ થાય એટલે 1/2ચમચી તેલ મૂકી ખીરું પાથરી દઈશું બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકો હવે રેડી છે સર્વ કરવા
- 5
સોસ કે દહીં સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13317935




ટિપ્પણીઓ