ઇડલી વીથ નાળિયેરની ચટણી (idli with Chutney recipe in Gujarati)

Kala Ramoliya
Kala Ramoliya @kala_16
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3-4 સર્વિંગ્સ
  1. 2 કપચોખા
  2. 1/2 કપઅડદની દાળ
  3. 2 ચમચીબેકિંગ સોડા
  4. 1/2 કપદાળિયા
  5. 1/2 કપનાળિયેરનું ખમણ
  6. 1 ચમચીદહીં
  7. 3-4લીલા મરચા
  8. 1આદુનો ટુકડો
  9. 1 ચમચીધાણા ભાજી
  10. 1/2 ચમચીરાઈ અને અડદની દાળ
  11. 1 ચમચીતેલ
  12. 6-7લીમડાના પાન
  13. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખાને ધોઈને 4-5 કલાક સુધી પલાળી રાખવા. ત્યારબાદ તેને મિક્સર જારમાં પીસી લેવું. હવે તેનો હાથ લાવવા માટે 7-8 કલાક સુધી ગરમ જગ્યાએ ઢાંકીને રાખી દેવું.

  2. 2

    હવે આ તો આવી ગયો છે તો એમાંથી થોડું બટર બીજા બાઉલમાં લઈને મીઠું અને 1/2ચમચી સોડા નાખી મિક્સ કરી લેવું.

  3. 3

    હવે ઈડલીના કૂકરમાં પાણી મૂકી તેના પર ઇડલી થવા માટે 5 મિનિટ ઢાંકણ બંધ કરીને મૂકી દેવી. હવે સરસ એકદમ પોચી ઈડલી તૈયાર છે...

  4. 4

    હવે તેની સાથે નાળિયેરની ચટણી બનાવવા માટે દાળિયા,નાળિયેરનું ખમણ, મીઠું, દહીં, આદું મરચા, ધાણા ભાજી નાખી બધું પીસી લેવુ.

  5. 5

    હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં અડદની દાળ ફ્રાય અને લીમડાના પાન નાખી ચટણી પર વઘાર રેડી દેવું.

  6. 6

    તો તૈયાર છે ઇડલી સાથે નાળિયેરની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes