કેસર સ્ટીમ સંદેશ(kesar steam sandesh recipe in gujarati)

Devika Ck Devika @cook_21982935
કેસર સ્ટીમ સંદેશ(kesar steam sandesh recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા દૂધ ગરમ મૂકી ઉભરો આવે એટલે પાણી માં મિક્સ કરેલ લીંબુ નાખો દૂધ ફાડી પનીર બનાવી લેવું
- 2
પછી ઠંડુ પાણી નાખી ખટાસ કાઢી પનીર મસળી લેવું ખુબ પછી તેમાં ઈલાયચી પાઉડર બૂરું ખાંડ નાખી પાછું મસળવું પછી તેમાં કેસર વાળું દૂધ નાખી લચકા જેવું રેડી કરી
- 3
ઘી થી ગ્રીસ કરેલ પ્લેટ માં લઇ ઉપર કેસર ના તાંતણાં છાંટવા પછી એલ્યૂમિલ્યમ ફોઈલ થી ફોઈલ કરી પ્લેટ ને ઢોકળિયામાં 20 મિનિટ સ્ટીમ કરવા મૂકી ઉતારી ફ્રીઝ માં એક કલાક સેટ થવા દયો રેડી છે મસ્ત સ્ટીમ કેસર સંદેશ 😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13327114



ટિપ્પણીઓ