સિનેમન રોલ

આજે આ રેસીપી શેર કરવાનો લાસ્ટ ડે હતો તો મે પણ બનાવી જ દીધા સેફ નેહા મેડમ ની રેસીપી થી સિનેમન રોલ. મે અહીં બ્રાઉન ખાંડ ની જગ્યાએ આપણી રેગ્યુલર ખાંડ અને કોકો પાઉડર યુઝ કર્યો છે.
સિનેમન રોલ
આજે આ રેસીપી શેર કરવાનો લાસ્ટ ડે હતો તો મે પણ બનાવી જ દીધા સેફ નેહા મેડમ ની રેસીપી થી સિનેમન રોલ. મે અહીં બ્રાઉન ખાંડ ની જગ્યાએ આપણી રેગ્યુલર ખાંડ અને કોકો પાઉડર યુઝ કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કપમાં દૂધ લઈ તેમાં વિનેગર એડ કરી 10 મિનિટ સાઈડ પર રાખો.
- 2
બીજા એક બાઉલ માં મેંદો લઇ તેમાં બેકિંગ પાઉડર, સોડા, મીઠું, ખાંડ અને બટર નાખીને દૂધથી સુંવાળો લોટ રેડી કરો અને 10 મીનીટ રેસ્ટ આપો.
- 3
એક બાઉલ માં ખાંડ,કોકો પાઉડર,તજ નો પાઉડર,બટર એડ કરી મિક્સ કરો.
- 4
એક બાજુ પર એક કડાઈમાં મીઠું મુકી કડાઈને પી હીટ કરવા મુકો.
- 5
હવે લોટ ને મસડી લો. તેને રેગટેન્ગલ વણી લો. તેના પર રેડી કરેલ પેસ્ટ અપલાય કરો. અને કલરીંગ સ્પીન્કલ પણ એડ કરો. તેને બંને કોનૅરથી બુક ફોલ્ડર કરી લો. હવે તેને થોડો વણી લો. અને તેના 6 કટ કરો.
- 6
કટ કરેલા પાટૅ માથી પણ થોડો વચ્ચે કટ મુકી ચોટલી વણી તેને બન્ને સાઈડથી ટકીંગ કરી મોલ્ડ માં મુકી દો. આવી રીતે બધા રોલ રેડી કરો.
- 7
20 થી 30 મીનીટ માટે ધીમી આંચ પર બેક કરો.
- 8
રોલ રેડી થઈ ગયા પછી તેના ઉપર થોડો કોકો પાઉડર ડસટ કરી સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સિનેમન રોલ(cinnamon roll recipe in gujarati)
#NoOvenNoBakingશેફ નેહામેમ ની રેસિપી ફોલો કરીને મેં પણ સિનેમન રોલ બનાવ્યા.મારા ઘરે બધાં ને ખુબ જ ભાવ્યા.મેં અહિં બ્રાઉન ખાંડ ની જગ્યા એ ખાંડ અને કોકો પાઉડર નો યુઝ કર્યો છે. Avani Parmar -
સિનેમન રોલ્સ(cinnamon rolls recipe in Gujarati)
#NoOvenBaking સેફ નેહા ની બીજી સિરીઝ ની રેસીપી જોઈને મે પણ સિનેમન રોલ્સ બનાવ્યા. બહુ જ સરસ બન્યા છે. Mitu Makwana (Falguni) -
સીનેમન રોલ(Cinnamon rolls recipe in Gujarati)
#Noovenbaking #week2 શેઠ નેહા શાહ ની રેસીપી ફોલો કરીને મેં પણ સીનેમન રોલ બનાવ્યા. Kinjal Shah -
સિનેમન રોલ્સ(Cinnamon Rolls Recipe In Gujarati)
#NoOvenBaking#CookpadIndiaશેફ નેહા શાહ ની રેસીપી ફોલ્લો કરીને આ રોલ બનાવ્યાં છે. Komal Khatwani -
વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati)
#NoOvenBaking#series4 મે પણ સેફ નેહા જી ની રેસીપી જોઈને કૂકીઝ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
સિનેમન રોલ્સ (Cinnamon Rolls Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહા ની રેસીપી ને રિકરીએટ કરી.. આભાર શેફ નેહા આટલી સરસ રેસિપિ શીખવવા માટે.. Kshama Himesh Upadhyay -
સિનેમન રોલ(cinnamon roll in Gujarati)
#nooven _baking#noyeast#post 2#વીક૨મે નેહા મેમ ની રેસીપી recreait કરી બનાવી છે...it's so nice ..Thank u mem. .. Twinkal Kalpesh Kabrawala -
સીનેમન રોલ(Cinnamon rolls recipe in Gujarati)
#NoOven#noyeast#recepi2માસ્ટર શેફ નેહા મેમ ની રેસીપી ફોલો કરીને મેં પણ સીનેમન રોલ બનાવ્યા. ખાંડ સાથે તજનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે અને બનાવવામાં પણ એકદમ સહેલા છે. અમે મેંદાનો લોટ યુઝ નથી કરતા તેથી મેં અહીં ઘઉંનો લોટ લીધેલો છે. Hetal Vithlani -
આલમન્ડ ચોકો નોટસ 🍩(alomnd choco notes recipe in gujarati)
#NoOvenBaking#Noyest# માઇઇબુક 15 # *almond choco notes*માસ્ટર શેફ નેહાજી એ બનાવેલ સિનેમન રોલ માં થોડો ચેન્જ કરી આ રેસીપી બનાવી.મે મેંદા સાથે ઘઉ ના લોટ નો ઉપયોગ કર્યો અને તજ અને બ્રાઉન ખાંડ ના બદલે ખાંડ અને બદામ પાઉડર અને કોકો પાઉડર નો ઉપોયોગ કર્યો છે. Hetal Chirag Buch -
નો યિસ્ટ સિનેમન રોલ્સ(cinnamon rolls recipe in gujarati)
#noovenbakingશે ફ નેહા ની રેસિપી થી ઈન્સપાયર થઈ ને આ ડિશ બનાવી છે. Disha Prashant Chavda -
વેનીલા ચોકલેટ કૂકીઝ(cookies recipe in gujarati)
#noovenbaking # માસ્ટર સેફ નેહાજી એ જે રેસિપી સેર કરી છે એને અનુરૂપ મે થોડો ફેરફાર સાથે કૂકીઝ કરી છે.મે અહીંયા કોકો પાઉડર નો યુઝ કર્યો છે .આ રેસીપી સેર કરવા હું માસ્ટર સેફ નેહાજી ની દિલ થી આભારી છું. Dhara Jani -
ચોકલેટ સીનેમલ રોલ (chocolate cinnamon roll recipe in gujarati)
#NoOvenBaking આજે મેં safe નેહા મેમ ની આ રેસિપી જોઈને સિનેમલ રોલ બનાવવાની ટ્રાય કરી છે. Kiran Solanki -
ચોકલેટ કેક (Chocolate Cake recipe in Gujarati)
#NoOvenBaking સેફ નેહા જી ની રેસીપી જોઈને મે પણ બનાવી ચોકલેટ કેક. Mitu Makwana (Falguni) -
નો યીસ્ટ સીનેમન રોલ (No yeast cinnamon rolls recipe in Gujarati)
#NoOvenBaking Week2 શેફ નેહા જી ની બીજી રેસીપી ને અનુસરીને મેં આ રેસિપી બનાવી મસ્ત બની છે Kajal Rajpara -
કૂકઇસ (cookies recipe in gujarati)
મે અહી સેફ નેહા મેમ ની રેસીપી જોઈ ને આ nuttela stufed cookies bnavi .#noovenbaking #cookpadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
ચોકલેટ કેક
#NoovenBakingઆજે મેં સેફ નેહા મેડમ ની રેસિપી જોઇને ચોકલેટ કેક બનાવી છે જે બહુ જ સરસ બની છે Kiran Solanki -
ઘઉં ના લોટ ની ચોકલેટ કેક (Wheat Flour Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingસેફ નેહા મેડમ ની રેસીપી થી મે પણ આ કેક રેડી કરી છે પણ થોડાક ચેન્જિસ કરેલ છે. આજે મારા હસબન્ડ ની બર્થડે હતી તો કેક રેડી કરી લીધી. Vandana Darji -
-
-
નો યીસ્ટ સિનેમન રોલ્સ ( No yeast Cinnomon Rolls Recipe in Gujara
#NoOvenBaking#Recipe_2#weekend_chef#week_2 મે માસ્ટર સેફ નેહા ની "નો ઓવન બેકિંગ સિરીઝ" ની બીજી રેસીપી સિનેમન રોલ્સ રિક્રિએટ કરી છે. આ રોલ્સ યુરોપ દેશ માથી વિકસિત થયેલા છે. જેનો સ્વાદ એકદુમ સ્વાદિષ્ટ છે. Daxa Parmar -
ન્યુટેલા કોકો કુકીઝ (Nutella coco cookies recipe in Gujarati)
#Noovenbakingશેફ નેહા શાહને અનુસરીને મેં આ કુકીઝ બનાવ્યા છે, જેમાં મેં કોકો પાઉડર મિક્સ કરીને, ન્યુટેલા ને સ્ટફીંગની બદલે ઉપર ટોપિંગમાં લઈને બનાવ્યા છે. Harsha Israni -
સિનમોન રોલ (No yeast cinnamon roll recipe in gujarati)
#noovenbakingશેફ નેહા ની બીજી રેસિપી પ્રમાણે મેં બનાવ્યા સીનેમન રોલ. એકદમ સરળ અને ખુબ ટેસ્ટી રેસિપી માટે થૅન્ક યુ સો મચ નેહાજી. Neeta Gandhi -
નો યીસ્ટ સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati)
#NoOvenBakingWeek2શેફ નેહા શાહની રેસીપી ને અનુસરીને મેં આ રેસિપી બનાવેલ છે Khushi Trivedi -
સીનેમન રોલ (cinnemon roll recipe in gujarati)
#NoOvenBaking #CinnemonRollસેફ નેહા બેન ની method થી આ રેસિપી બનાવી છે. ખૂબ સ્વાદિષ્ટ બની. Thank you Neha ben. Nita Mavani -
સિનેમન રોલ(cinnamon roll recipe in gujarati)
#noOvenBaking નેહા જી ની રેસિપી જોઈને મેં પણ રોલ બનાવીયા થેન્કયુ નેહાજી અમને આવી સરસ સિનેમન રોલની રેસિપી શેર કરવા બદલ 😍😍 Tasty Food With Bhavisha -
નો યિસ્ટ સીનેમોન રોલ (cinnomon roll recipe in gujarati (
મેં નેહા મેડમ ની રેસિપી જોઈને રોલ બનાવ્યા થોડા variation કરીને.....#noovenbaking#recipe2#cookpadindia#cookpad_gu#માઇઇબુક#week2 Khushboo Vora -
-
સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati)
#NoOvenBakingમેં શેફ નેહા ની રેસિપી ટ્રાય કરી અને બધાને ખૂબ જ ભાવી. Nayna Nayak -
-
સિન્નમોન રોલ (Cinnamon rolls recipe in gujarati)
#noovenbaking# નેહા શેફે બનાવેલી રેસીપી મા થોડો ફેરફાર Kalyani Komal
More Recipes
ટિપ્પણીઓ (2)