કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝી હરિયાળી ચીલા સેન્ડવિચ (cheesy hariyali chila sandwich)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝી હરિયાળી ચીલા સેન્ડવિચ (cheesy hariyali chila sandwich) રેસીપી મુખ્ય ફોટો

ચીઝી હરિયાળી ચીલા સેન્ડવિચ (cheesy hariyali chila sandwich)

Avanee Mashru
Avanee Mashru @cook_22548235
Junagadh

#સુપરશેફ4
#રાઈસ
#દાળ
આપણે બ્રેડની સેન્ડવિચ તો ખાતાજ હોઈએ છીએ, પણ આજે મેં બ્રેડ વગરની સેન્ડવિચ બનાવી છે,એ પણ ઈડલી ના ખીરા માંથી.એમાં પાલકનો પણ ઉપયોગ કર્યો છે, અને ચીઝથી ભરપૂર આ સેન્ડવિચ બહુજ સરસ લાગે છે.

#સુપરશેફ4
#રાઈસ
#દાળ
આપણે બ્રેડની સેન્ડવિચ તો ખાતાજ હોઈએ છીએ, પણ આજે મેં બ્રેડ વગરની સેન્ડવિચ બનાવી છે,એ પણ ઈડલી ના ખીરા માંથી.એમાં પાલકનો પણ ઉપયોગ કર્યો છે, અને ચીઝથી ભરપૂર આ સેન્ડવિચ બહુજ સરસ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 minit
3 સર્વિંગ્સ
  • ૧બાઉલ ઈડલી/ઉત્તપમનું ખીરું (૧ભાગ ચોખાના ૧/૩ ભાગ અડદદાળ લેવી)
  • ૪-૫ ચમચી પાલક પેસ્ટ (પાલકને સેજ ઉકાળી, નિતારી, ક્રશ કરવી)
  • ૩ નંગડુંગળી
  • ૭-૮ કળી લસણ
  • ૧ ચમચીકાશ્મીરી મરચું
  • ૧/૪ ચમચીખાંડ
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • ૩ નંગટામેટાં
  • ૩ક્યુબ ચીઝ
  • ૧/૪ ચમચીબેકિંગ સોડા
  • નમક સ્વાદાનુસાર
  • ૧/૪ ચમચીજીરું-રાઈ વઘાર માટે
  • ૧ ચમચીતેલ વઘાર માટે
  • ૧ ચમચીજીરું ચટણી માટે
  • ૧ ચમચીતેલ ચટણી માટે
  • શેકવા માટે તેલ
  • ૨ ચમચીચીલી ફ્લેક્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 minit
  1. 1

    સૌપ્રથમ ટામેટા ડુંગળીની ચટણી બનાવવા માટે એક કડાઈ માં ૧ ચમચી તેલ લઇ,તેમાં જીરું તેમજ ૨ ઝીણી સમારેલ ડુંગળી, લસણ ની કળી ઉમેરી બદામી રંગની સેકો.ત્યારબાદ તેમાં ૨ નંગ ટામેટાંના કટકા ઉમેરી મિક્સ કરો.ત્યારબાદ તેમાં નમક, મરચું,ખાંડ, ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો. હવે આ મિશ્રણ ને ઠંડુ થવા દ્યો. ત્યારબાદ મિક્સચર માં ક્રશ કરી ચટણી ત્યાર કરો.

    ચીઝી હરિયાળી ચીલા સેન્ડવિચ (cheesy hariyali chila sandwich) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝી હરિયાળી ચીલા સેન્ડવિચ (cheesy hariyali chila sandwich) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચીલા બનાવવા માટે ઈડલી/ઉત્તપમ ના ખીરામાં નમક, બેકિંગ સોડા ઉમેરી, પાલકની પેસ્ટ ઉમેરી, તેના પર ૧ ચમચી તેલ લઇ, રાઈ જીરું નો વઘાર કરી ઉમેરો.આ ખીરાને એકદમ મિક્સ કરી લ્યો.

    ચીઝી હરિયાળી ચીલા સેન્ડવિચ (cheesy hariyali chila sandwich) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે નોનસ્ટિક તવા પર ૨ નાના ચીલા મૂકી, તેના પર ડુંગળી, ટામેટાં પાથરી એક સાઈડ સેકાવા દ્યો.હવે ટામેટાં, ડુંગળી વળી સાઈડ ને પણ ૨ મિનિટ સેકી ફરીથી ઉલટાવી લ્યો.હવે તેના પર ટામેટાં, ડુંગળીની ચટણી લગાવી, ચીઝ ભભરાવી, એક ચીલા પર બીજો ચિલ્લો મૂકી શેકી લ્યો.હવે તેના પર ચીઝ તેમજ ચિલી ફ્લેક્સ ભભરાવી આ ગરમ ગરમ ચીઝથી ભરપૂર ચીલા સેન્ડવિચને ટામેટાં ડુંગળીની ચટણી સાથે સર્વ કરો.

    ચીઝી હરિયાળી ચીલા સેન્ડવિચ (cheesy hariyali chila sandwich) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝી હરિયાળી ચીલા સેન્ડવિચ (cheesy hariyali chila sandwich) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝી હરિયાળી ચીલા સેન્ડવિચ (cheesy hariyali chila sandwich) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avanee Mashru
Avanee Mashru @cook_22548235
પર August 02, 2020 12:05
Junagadh
Cooking is an art.. And i am artist
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીલા સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેઝવાન મન્ચુરિયન ફ્રાઇડ રાઇસ(schezwan manchurian fried rice recipe in gujarati)
  2. કેસર-પિસ્તા રોલ (Kesar-Pista Roll recipe in Gujarati)
  3. મગની દાળ ના ઢોકળા(magdal dhokala in Gujarati.)
  4. પનીર મોતી પુલાવ(paneer moti pulav recipe in gujarati)
  5. સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati)
  1. ટ્રેડીશનલ પુલાવ કડી (Traditional Pulav kadi recipe in Gujarati)
  2. દાલ ફ્રાય જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarti)
  3. તુવેરદાળ અને પુરણપોળી
  4. દૂધ ટોપરાના સ્વીટ રોલ્સ(topara na rolls recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13327803
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close