સ્પીનેચ રાઈસ(spinch rice recipe in gujarati)

Nayna prajapati (guddu) @cook_25019167
સ્પીનેચ રાઈસ(spinch rice recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વાતને દસથી પંદર મિનિટ પલાળી દો
- 2
પછી પાલકને ધોઈ સાફ કરી બાફવા મુકી દો તેમાં ચપટી સોડા નાંખી દો તેનાથી તેનો કલર જળવાઈ રહેશે
- 3
ભાત થઈ જાય એટલે એક કડાઈમાં ૨ ચમચી ઘી નાખી તેમાં લસણ ની કટકી નાખી સાંતળો પછી તેમાં પાલકની પ્યુરી નાખી દો તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો
- 4
પછી તેમાં તૈયાર કરેલા ભાત ઉમેરી દો અને હળવા હાથે હલાવો પછી સર્વિંગ બાઉલમાં સર્વ કરો
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13329557










ટિપ્પણીઓ (2)