કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મલાઈ સેન્ડવીચ(malai sandwich recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મલાઈ સેન્ડવીચ(malai sandwich recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મલાઈ સેન્ડવીચ(malai sandwich recipe in gujarati)

B Mori
B Mori @cook_25133505

#ઈસ્ટ
#વિક 1
# ઈસ્ટ ઈન્ડિયા રેસિપી
આજે મે બંગાલી મીઠાઇ બનાવી છે. જે બંગાળ માં ખુબ જ ફેમસ છે . આમ તો આ મીઠાઈ ચમચમ ને લગતી છે. પણ આ મીઠાઈ માં માવા નો પણ ઉપયોગ થાય છે. આ મીઠાઇ બનાવવા માં પણ ખૂબ સરળ છે. અને ટેસ્ટ માં તો ખૂબ જ બેસ્ટ છે. તમે પણ બધાં એક વાર ટ્રાય કરજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 લિટરફેટ વાળુ દૂધ
  • 50 ગ્રામમાવો
  • 1 મોટો વાટકોખાંડ
  • 2 ચમચીકસ્ટડ પાઉડર( કેસર પણ લઈ શકો)
  • પાણી જરૂર મુજબ
  • 2લીંબુ
  • 2 ચમચીતપખિર્
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈા પ્રથમ એક વાસણ મા દૂધ નેં ગરમ કરવા મૂકો. અને એમાં એક ઊભાર આવે ત્યાં સુધી ગરમ કરો અને પછી ઉતારી લો.

    મલાઈ સેન્ડવીચ(malai sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આ ગરમ દૂધ ને 5 મિનિટ ઠંડુ થવા દો. ત્યાં સુધી મા એક વાટકા માં લીંબુ નો રસ કાઢી ને તેમાં 2 ચમચી પાણી ઉમેરી ને તૈયાર કરો. અને ધીમે ધીમે દૂધ માં ઉમેરતા જાવ. અને દૂધ ફાટી જાય એટલે 5 મિનિટ રેવા દો પાણી અલગ થાય ત્યાં સુધી.

    મલાઈ સેન્ડવીચ(malai sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ એક કોટન નું કપડું લઈ એમાં આ ફાટેલા દૂધ ને નાખો ને પાણી અલગ કરો. ત્યાર બાદ 2 3 વાર આ દૂધ ના માવા ને ધોઈ લો.

    મલાઈ સેન્ડવીચ(malai sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મલાઈ સેન્ડવીચ(malai sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે માવા માંથી બધું પાણી કાઢી લો અને એક વાસણ મા લો અને તેને હાથ થી એકદમ મસળો.અને પછી તેમાં 2 ચમચી તપખિર નો લોટ નાખી ને પાછો 5 મિનિટ મસળો.

    મલાઈ સેન્ડવીચ(malai sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મલાઈ સેન્ડવીચ(malai sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક મોટા વાસણ મા 1 વાટકો ખાંડ લો.અને એ જ સાડા ચાર વાટકા પાણી નાંખી નેં ચાસની કરવા મૂકો.અને ઉકળવા દો.

    મલાઈ સેન્ડવીચ(malai sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મલાઈ સેન્ડવીચ(malai sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે દૂધ ના બનાવેલા માવા માંથી લુવા કરી નેં ચોરસ શેપ કરો. અને ઉકળતી ચાસણી માં નાખો. અને આ 15 મિનિટ સુધી ઉકળવા દો. અનેં મીઠાઇ ને 7 મિનિટ પછી ફેરવી નાખો એટલે બને બાજુ સરખી ચાસણી ચડી જાય.

    મલાઈ સેન્ડવીચ(malai sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મલાઈ સેન્ડવીચ(malai sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એક વાટકા માં માવો લો અને એમાં 2 ચમચી દૂધ મા કસ્ટર્ડ પાઉડર ઓગાળી ને માવા માં નાખો ને એક દમ ચીકણો કરો.હવે તેમાં જરૂર મુજબ ખાંડ પણ નાખો. અને મિક્સ કરો.

    મલાઈ સેન્ડવીચ(malai sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મલાઈ સેન્ડવીચ(malai sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    માવો ત્યાર થઈ જાય ત્યાં સુધી મા જે દૂધ ના છેના બનાવ્યાં છે તે પણ ચાસણી માં ઉકડી જસે. અને તેને 1 કલાક માટે ચાસણી માં જ રેવા દો અને ઠંડા થવા દો.

  9. 9

    હવે છેના ઠંડા થાય એટલે એના જારી વાળા પ્લેટ માં કાઢી લો. જેથી વધારા ની ચાસણી નીકળી જાય.અને પછી 5 મિનિટ બાદ તેને વચે થી કાપી ને જે માવો ત્યાર કર્યો એ ભરો.

    મલાઈ સેન્ડવીચ(malai sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મલાઈ સેન્ડવીચ(malai sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મલાઈ સેન્ડવીચ(malai sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    આ છેના ને થોડી વાર ફ્રિઝ માં મૂકી ને સર્વ કરો.

    મલાઈ સેન્ડવીચ(malai sandwich recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

B Mori
B Mori @cook_25133505
પર August 05, 2020 12:46

ટિપ્પણીઓ (8)

Avani Suba
Avani Suba @avani_suba
August 06, 2020 16:18
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મલાઈ સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. નો યિસ્ટ સિનેમન રોલ્સ(cinnamon rolls recipe in gujarati)
  2. દુધોરી.(dudouri in Gujarati.)
  3. મલાઈ પેંડા (Malai penda recipe in gujarati)
  4. પારલેજી કુલ્ફી
  5. ચણાની દાળ ના સમોસા (chana dal samosa recipe in gujarati)
  1. ચોકો ઝિબ્રા ડિસ્ક(choco zebra discs recipe in gujarati)
  2. દહીં વડા(dahivada recipe in gujarati)
  3. સુખડી (sukhdi recipe in gujarati)
  4. કટકી મેંગો છુંદા સીનેમન રોલ્સ (mango jam cinnamon rolls recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13340788
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close