રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને બાફી લો. ત્યારબાદ ઘઉં નો લોટ લો. તેમાં મસાલા એડ કરો. પછી તેને બાંધી લો.
- 2
પછી મોટું ગોરણું લય વણી અને સકકરપારા ની જેમ ડિઝાઇન બનાવો. પછી દાળ ને ક્રશ કરી ગરમ કરવા મુકો.થોડી હળદર નાખો. પછી તેમાં દાણા નાખો.પછી તેમાં ઢોકળી એડ કરો.
- 3
પછી રાઈ,લીંબળો અને જીરું નો વઘાર કરો. પછી તેમાં થોડી ઢોકળી નાખો. પછી તેમાં મરચું પાઉડર,સ્વાદનુસર મીઠું,ગરમ મસાલો, ધાણાજીરું, લીંબુ, ખાંડ નાખી મિક્સ કરી લો.
- 4
પછી તેને ઢોકળી વાળા તપેલા માં નાખી દો. પછી તેને હલાવી લો. ત્યારબાદ તેને ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13342500
















ટિપ્પણીઓ