કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

નાના મોટા બધાને જ ભાવે તેવી સ્વીટમાં જો પહેલુ નામ કોઈનું મૂકવુ હોય તો તે ગુલાબ જાંબુ છે. ભારતમાં લગ્નો હોય કે જમણવાર, દૂધના માવામાંથી બનતી આ સ્વીટને અવશ્ય મોખરાનું સ્થાન મળે છે. પરંપરાગત રીતે ઘીમાં તળીને તૈયાર કરાતા ગુલાબ જાંબુ ઘણા લોકો તેલમાં પણ તળીને બનાવે છે. ઘરે ગુલાબજાંબુ બનાવતી વખતે કેટલીક બાબતો નું ધ્યાન રાખવામાં આવે તો એકદમ પરફેકટ ગુલાબજાંબુ બનાવવા ખુબ સરળ છે. તમે પણ સોફ્ટ અને સ્વાદિષ્ટ ગુલાબજાંબુ બનાવવા માંગતા હોવ તો આ રેસિપી થી જરૂર બનાવજો.
#સાતમ

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40-45 મિનિટ
58-60 નંગ
  • ઈન્સ્ટન્ટ ગુલાબ જાંબુ મિક્સ 1 પેકેટ(200ગ્રામ)
  • 250 ગ્રામમોળો માવો
  • દુધ/પાણી જરૂર મુજબ
  • 600 ગ્રામખાંડ ચાસણી માટે
  • પાણી 3 ગ્લાસ (અંદાજિત 600-650 ગ્રામ)
  • રોઝ એસેન્સ 4-5 ટીપાં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40-45 મિનિટ
  1. 1

    ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌ પ્રથમ એક મોટા વાસણ માં મોળો માવો છીણી લેવું. હવે ગુલાબ જાંબુ ઈન્સ્ટન્ટ મિક્સ ના પેકેટ માં આવેલું પાઉડર મિશ્રણ ને એ માવા માં ચાળવું. તેમાં જરૂર મુજબ પાણી કે દુધ એડ કરી સારી રીતે મિક્સ કરી, મસળી ને રોટલી જેવી કણક તૈયાર કરવી. (ઇલાયચી પાઉડર ગમે તો એડ કરી શકાય)

    ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ મિશ્રણ માંથી નાના નાના બોલ્સ બનાવવા. (મિશ્રણ એટલું સ્મૂથ કરવુ કે બોલ્સ બનાવતી વખતે તેમાં ક્રેક ન પડે. હળવા હાથે જ બોલ્સ બનાવવા, મિશ્રણ કઠણ લાગે તો 1-2 ટી.ચમચી પાણી એડ કરવું.)

    ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર કરેલા બોલ્સ ને નેપ્કિન અથવા ઢાંકણ વડે ઢાંકી રાખવું. જેથી બોલ્સ ડ્રાય ન થાય. હવે એક કઢાઈ માં ઘી ગરમ કરવું. ધીમી આંચ પર ગોલ્ડન કલર ના તળી લેવા. વચ્ચે સહેજ હલાવતા રહેવું. આ રીતે બધા જાંબુ તળી લેવા.

    ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ચાસણી બનાવવા માટે એક તપેલીમાં ખાંડ લેવી. તેમાં પાણી એડ કરવું. ખાંડ પીગળે પછી 5-7 મિનિટ માટે પાણી ઉકાળવું. ગેસ બંધ કરી દેવું. ચાસણી તૈયાર છે.(ચાસણી ને બહુ ઘટ્ટ ન કરવી.)

    ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ચાસણી થોડી ગરમ હોય ત્યારે જ તળેલા બધા જાંબુ તેમાં એડ કરવા.6-7 કલાક ચાસણી માં ડુબાડી રાખવા. ચાસણીમાં 4-5 ટીપાં રોઝ એસેન્સ એડ કરવું.

    ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ગુલાબ જાંબુ સર્વ કરવા માટે તૈયાર છે.

    ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર August 07, 2020 18:31
Bhuj-kachchh

ટિપ્પણીઓ (2)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
August 07, 2020 18:38
Yummy yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Gulab Jamun

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્પેશિયલ સુરતી પેટીસ(Surti patties recipe in gujarati)
  2. પેંડા(penda recipe in gujarati)
  3. ચોકલેટ કેક(નો ઓવન બેકીંગ)(Chocolate Cake Recipe In Gujarati)
  4. ઝાલમુરિ (jaal muri recipe in Gujarati)
  5. ધુસ્કા(Dhuska recipe in Gujarati)
  1. નો યીસ્ટ પીઝા
  2. સેન્ડવીચ(sandwich recipe in gujarati)
  3. બેસન ના લાડું (besan na ladu recipe in gujarati)
  4. ગાઠીયા(gathiya recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13350893
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close