કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બેસન ના લાડું (besan na ladu recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બેસન ના લાડું (besan na ladu recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

બેસન ના લાડું (besan na ladu recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#સાતમ#India2020#વિસરાતી વાનગી#વેસ્ટ #ગુજરાત
બેસન ના લાડુ વિસરાતી વાનગી છે.
બેસનના લાડુ મોઢામાં ઓગળી જાય તેવી મિઠાઇ છે. સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોય છે તેથી બેસનના લાડુ એક પારંપરિક મીઠાઈ છે તે લાંબા સમય સુધી રહે છે અને ચાર પાંચ દિવસ સુધી બગડતી નથી. આ મીઠાઈ નાના બાળકોથી લઇ મોટા બધાની ફેવરિટ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  • 200 ગ્રામબેસન
  • 200 ગ્રામદેશી ઘી
  • 200 ગ્રામદળેલી ખાંડ
  • 1 ચમચીઇલાયચી પાઉડર
  • 1/2 ચમચીજાયફળ પાઉડર
  • 2 ચમચીકેસરવાળું દૂધ
  • ગાર્નિશ માટે
  • 50 ગ્રામકાજુ બદામ સમારેલા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બેસનને ચાળી લો. પછી પેનમાં ઘી ગરમ કરવા મુકો. બેસન ને ઘી માં એડ કરી બરાબર મિક્સ કરી ધીમા તાપે શેકી લો.

  2. 2

    બેસન બરાબર શેકાઈ ગયું છે. હવે તેમાં કેસરવાળું દૂધ, ઈલાયચી પાઉડર અને જાયફળ પાઉડર એડ કરીને બરાબર મિક્સ કરી લો. ગેસ ઓફ કરી દો.

  3. 3

    હવે મિશ્રણને ઠંડુ થવા દો. ઠંડુ થઈ જાય પછી તેમાં ખાંડ એડ કરી બરાબર મિક્સ કરી લો. પછી તેના લાડુ બનાવી લો.

  4. 4

    તો રેડી છે સ્વાદિષ્ટ બેસનના લાડુ. તેને કાજુ બદામ થી ગાર્નીશ કરો.

    બેસન ના લાડું (besan na ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બેસન ના લાડું (besan na ladu recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Parul Patel
Parul Patel @Parul_25
પર August 07, 2020 18:33

ટિપ્પણીઓ (11)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
August 11, 2020 07:42
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચણા નો લોટ લાડવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્પેશિયલ સુરતી પેટીસ(Surti patties recipe in gujarati)
  2. પેંડા(penda recipe in gujarati)
  3. ચોકલેટ કેક(નો ઓવન બેકીંગ)(Chocolate Cake Recipe In Gujarati)
  4. ઝાલમુરિ (jaal muri recipe in Gujarati)
  5. ધુસ્કા(Dhuska recipe in Gujarati)
  1. સેન્ડવીચ(sandwich recipe in gujarati)
  2. ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati)
  3. ગાઠીયા(gathiya recipe in gujarati)
  4. વેજીટેબલ પુલાવ(vegetable pulav recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13368475
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close