ખાજા પૂરી (Khaja Puri Recipe In Gujarati)
# સાતમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરો મેંદો ચાળી લો પછી તેમાં ૧ ટી.સ્પૂન ઘી અને મીઠું મરી નો ભૂકો નાખી લોટ બાંધી લો અને પછી 1/2 કલાક રેસ્ટ આપી ગોરણાવાળી લો
- 2
પછી એક ગોરણુ લઈ વણી લો બીજુ જે અલગ રાખેલું ઘી છે તેમાં બે ચમચી મેંદો ઉમેરો અને સારી રીતે હલાવી લો
- 3
પછી જે પાટલા પર વણેલી મોટી રોટલી પર લગાવીને માથે છુટો મેંદો છાટો પછી કાપા પાડો
- 4
પછી આવી રીતે ગોળ વાળી ગોરણુ બનાવી વણી લો
- 5
પછી એક પેનમાં તેલ ગરમ કરી તળી લો અને ચા સાથે સર્વ કરો આ મારા મમ્મી એ મને સીખવેલી તો તૈયાર છે ખાજા પૂરી ચા સાથે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13378987



















ટિપ્પણીઓ