ગોળ પાપડી (સુખડી) (Gol papdi recipe in gujarati)

Parul Patel @Parul_25
ગોળ પાપડી (સુખડી) (Gol papdi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગોળને સમારી લો. ઘઉંના લોટને ચાળી લો.
- 2
કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં લોટ ને ધીમા તાપે શેકી લો. સતત હલાવતા રહો. ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકો. પછી તેમાં ગોળ એડ કરીને હલાવી લો. ગેસની ફલેમ ઓફ કરી દો.
- 3
હવે ઘી લગાવેલી થાળીમાં આ મિશ્રણને પાથરી દો. પછી ઠંડુ થાય ત્યારે ચપ્પાથી તેમાં કાપા કરી લો. તો રેડી છે સ્વાદિષ્ટ સુખડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13398484





ટિપ્પણીઓ (8)