મરચાં નુ ઈસ્ટન્ટ અથાણું (Marcha Instant Athanu Recipe In Gujarati)

Varsha chavda. @varsha_631
#વેસ્ટ૪
મરચાં નુ ઈસ્ટન્ટ અથાણું (Marcha Instant Athanu Recipe In Gujarati)
#વેસ્ટ૪
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરી મરચાં માંથી બી અને તેની નસ કાઢી સુધારી લો પછી બધા મસાલા ભેગા કરી લો
- 2
સાથે મરચાં ના કટકા પણ એડ કરી દો અને પછી સરખું મીક્સ કરી બાઉલ માં કાઢી લીંબુ ની ચિરિઓથી સજાવી સર્વ કરો અને આ થેપલા. પરોઠા સાથે પણ ખાઈ શકાય છે અને આ ચાર પાંચ દિવસ સુધી બગડતા નથી આમાં રાઈ ના કુરીયા વાપરીએ તો તે કળછા યાની કી કળવા લાગે છે પણ આ રાઈ માંથી બનાવેલ કડવા લાગતા નથી તો એક વખત બનાવી ટ્રાય કરજો
Keywords
Similar Recipes
More Recipes
- મૈસૂર ઢોંસા ચટણી (mysore dosa chutnayRecipe in gujarati)
- સાઉથ ઇન્ડિયન ચટનીઝ(South Indian Chautneys Recipe In Gujarati)
- રેડ સાઉથ ઈન્ડિયન ટામેટા ની ચટણી (red south indian tomato Chutney recipe in gujarati)
- ઈડલી સંભાર(idli sambhar recipe in Gujarati)
- ઇન્સ્ટન્ટ રવા ઈડલી (instant Rava Idali Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13467345









ટિપ્પણીઓ