કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઘઉંના શક્કરપારા (ghauna sakkarpara recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઘઉંના શક્કરપારા (ghauna sakkarpara recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઘઉંના શક્કરપારા (ghauna sakkarpara recipe in Gujarati)

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291

#માઇઇબુક
આ આઇટમ નાના મોટા સૌ કોઈની પ્રિય હોય છે,આમ તો મેંદાના લોટના બધા બનાવતા હોય છે,પણ મે ઘઉંના લોટમાંથી બનાવ્યા છે,કારણકે મેંદા કરતા ઘઉં ના આપના શરીર માટે પણ સારા, જે ઝડપ થી પાચન થઈ જાય છે.

#માઇઇબુક
આ આઇટમ નાના મોટા સૌ કોઈની પ્રિય હોય છે,આમ તો મેંદાના લોટના બધા બનાવતા હોય છે,પણ મે ઘઉંના લોટમાંથી બનાવ્યા છે,કારણકે મેંદા કરતા ઘઉં ના આપના શરીર માટે પણ સારા, જે ઝડપ થી પાચન થઈ જાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૧૫ દિવસ સ્ટોર માટે
  • ૨૫૦ ગ્રામમેંદાનો લોટ
  • ૧/૨ વાટકીખાંડ
  • જરૂર મુજબપાણી ખાંડ ડૂબે તેટલું જ
  • ચપટીમીઠુ
  • જરૂર મુજબતેલ (સહેજ ગરમ મોણ માટે)
  • જરૂર મુજબતળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ખાંડ ને પહેલેથી જ પલાળી રાખવી,લોટ માં ચપટી મીઠું,ગરમ તેલનું મોણ ઉમેરવું.

    ઘઉંના શક્કરપારા (ghauna sakkarpara recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ખાંડના પાણીથી જ લોટ બાંધવો.પરોઠા થી સહેજ જાડું વણી કાપા પાડી લેવા.

    ઘઉંના શક્કરપારા (ghauna sakkarpara recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઘઉંના શક્કરપારા (ghauna sakkarpara recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગરમ તેલમાં નાખી બંને બાજુ બદામી રંગના તળી લેવા,મીઠું નાખવાથી સ્વાદ મા ખૂબ જ સારા લાગે છે અને ક્રિસ્પી થાય છે.

    ઘઉંના શક્કરપારા (ghauna sakkarpara recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઘઉંના શક્કરપારા (ghauna sakkarpara recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291
પર August 23, 2020 11:35
હું એક ગૃહિણી છું..નવી નવી રસોઈ બનાવવી અને ઘરના સભ્યો ને ખવડાવવી મને ખૂબ જ પસંદ છે..
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઘઉંના શક્કરપારા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાણીપુરી નું પાણી - ચાર અલગ ફ્લેવર(Four Different Types Of Water Pani Puri Recipe In Gujarati)
  2. કાંચીપુરમ મસાલા નેટ ઢોસા એન્ડ ચાઈનીઝ મીની ક્રાઉન કોન ઢોસા
  3. પીઝા (pizza recipe in Gujarati)
  4. ઓરીઓ કેક મોદક(Oreo Cake Modak Recipe In Gujarati)
  5. લીલા નાળિયેર નો કોપરા પાક ::: (Koparapak recipe in Gujarati )
  1. નારિયેળ બરફી (Nariyal barfi recipe in Gujarati)
  2. ખજુર કોપરાના સ્ટફ્ડ લાડુ(khajur koprana stuffed ladu recipe in Gujarati)
  3. એલિયાપ્પ (Eliyappa recipe in gujarati)
  4. ઇડલી,મસાલા ઢોંસા સાથે સંભાર અનેચટણી (Idali, Masala Dosa WIth Sambhar And Chutney Recipe In Gujarti)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13482626
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close