કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલી ડુંગળી બટાકા નું શાક (Spring Onoin Potato sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલી ડુંગળી બટાકા નું શાક (Spring Onoin Potato sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલી ડુંગળી બટાકા નું શાક (Spring Onoin Potato sabji Recipe In Gujarati)

Pooja Shah
Pooja Shah @cook_25041811
Vadodara Gujarat

લીલી ડુંગળી બટાકા નું શાક (Spring Onoin Potato sabji Recipe In Gujarati)

Pooja Shah
Pooja Shah @cook_25041811
Vadodara Gujarat
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

મિનિટ
૪ વ્યક્તિ
  • ૩૦૦ ગ્રામ લીલી ડુંગળી
  • ૪લીલા મરચા
  • ૨ટામેટા
  • ૬કડી લસણ
  • નાનો ટુકડો આદું
  • ૧ડુંગળી (જરૂર પડે તો)
  • ૨ ચમચીરાઈ
  • ૨ ચમચીલાલ મરચું પાઉડર
  • ૨ચમચી દાણા પાઉડર
  • ૧ ચમચીગરમ મસાલા પાઉડર
  • ૧ ચમચીખાંડ
  • ૨ ચમચીતેલ
  • ૨બટાકા
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

મિનિટ
  1. 1

    લીલી ડુંગળી ની ઉપર ની સફેદ ડુંગળી અલગ કાપવાની અને લીલી અલગ.આદું મરચા અને લસણની અને જરૂર પડે તો ડુંગળી સૂકી ને ચોપર માં બારીક સમારી લેવા.

    લીલી ડુંગળી બટાકા નું શાક (Spring Onoin Potato sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કડાઈ મા તેલ નાખી ને રાઈ આદું મરચા લસણ અને સફેદ ભાગ ડુંગળી ને લાલ થવા દેવું.

    લીલી ડુંગળી બટાકા નું શાક (Spring Onoin Potato sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ડુંગળી લાલ થાય એટલે એમાં લીલું ભાગ ડુંગળી નું ઉમેરવું અને બટાકા,મીઠુ,હળદર નાખી ને ચડવા દેવું.બટાકા ની લાંબી ચિપ્સ અથવા નાના કાપી સકાએ.

    લીલી ડુંગળી બટાકા નું શાક (Spring Onoin Potato sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ બટાકા ચડી જાય તો એમાં સૂકા મસાલા અને ટામેટા અને ખાંડ નાખી ને બરાબર સાંતળો. ૫ મિનિટ સુધી રહવા દો.પછી સર્વ કરો.

    લીલી ડુંગળી બટાકા નું શાક (Spring Onoin Potato sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલી ડુંગળી બટાકા નું શાક (Spring Onoin Potato sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pooja Shah
Pooja Shah @cook_25041811
પર August 25, 2020 10:59
Vadodara Gujarat
My Passion to prepare Healthy n low Cal food Recipes with less time consuming 👍😀
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલી ડુંગળી બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકો કોફી આઈસ્ક્રીમ(choco coffee icecream recipe in Gujarati)
  2. સુરતી ઘારી (Surati Ghari recipe in Gujarati)
  3. સાંબાર (Sambar recipe in Gujarati)
  4. પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
  5. ખારી સીંગ (Khari Sing Recipe In Gujarati)
  1. ઈદડા (Idada Recipe In Gujarati)
  2. વેનીલા & ચોકલેટ બિસ્કીટ મોદક(Venilla Chocolate Biscuit Modak Recipe In Gujarati)
  3. ઓટ્સ નટ્સ સીડ્સ મોદક (oats nuts seeds modak Recipe in Gujarati)
  4. બેસન ના લાડુ/મગજ ના લાડુ (Besan Na Laddu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13496486
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close