બ્રેડ રોલ(bread roll recipe in gujarati)

B Mori @cook_25133505
બ્રેડ રોલ(bread roll recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ બ્રેડ ની સ્લાઈસ લઈ નેં તેની કિનારી કાઢી અને તેને રોટલી ની જેમ વણી અને પાતળી કરો.
- 2
પછી તેના પર ગ્રીન ચટણી અને સોસ લગાવો.
- 3
હવે તેના પર બને ચીઝ નેં સ્પ્રેડ કરો.અને રોલ કરો.
- 4
હવે નોનસ્ટિક લોઢી માં તેલ/બટર સ્પ્રેડ કરી ને બને બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લો.
- 5
અને સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13568585











ટિપ્પણીઓ