કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)

Pinky Jain
Pinky Jain @cook_19815099

#GA4
#Week9
#Mithai
પુરણ પૂરી એક ગુજરાતી વાનગી છે જે મિઠાઇના રૂપે પરસવા માં આવે છે આ પુરણપોળી મહારાષ્ટ્રમાં પણ બહુ પ્રસિદ્ધ છે અને રાજસ્થાનમાં બેડમી પૂરી પણ કહેવામાં આવે છે.

#GA4
#Week9
#Mithai
પુરણ પૂરી એક ગુજરાતી વાનગી છે જે મિઠાઇના રૂપે પરસવા માં આવે છે આ પુરણપોળી મહારાષ્ટ્રમાં પણ બહુ પ્રસિદ્ધ છે અને રાજસ્થાનમાં બેડમી પૂરી પણ કહેવામાં આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • પૂરણ બનાવવા માટે
  • 1 કપચણા નીદાળ
  • 1/2 કપઘી
  • 1/2ગોળ અથવા તો જરૂરિયાત પ્રમાણે
  • 1 ચમચીઇલાયચી પાઉડર
  • 2 ચપટીઓગાળેલું કેસર
  • લોટ બાંધવા માટે.
  • 1 કપઘઉંનો લોટ
  • 1 ચમચીઇલાયચી પાઉડર
  • 1/4 ચમચીહળદર પાઉડર
  • ચપટીમીઠું
  • જરૂર મુજબ શેકવા માટે દેશી ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દાળને અડધો કલાક માટે પલાળી લો પછી તેનું પાણી કાઢી લેવું હવે તેને કૂકરમાં ત્રણ સીટી લઈને બાફી લો.

    પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ઠંડી કરીને તેને મિક્સરમાં પીસી લો હવે એક નોન-સ્ટીક પેનમાં ઘી ગરમ કરીને તેમાં દાળ ઉમેરો અને બે-ત્રણ મિનિટ માટે સાંતળો.પછી ગોળ ઈલાયચી પાઉડર કેસરવાળું પાણી ઉમેરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી તેને શેકો અને પછી પુરણને ઠંડુ થવા દો.

    પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લોટની અંદર મીઠું,ઈલાયચી પાઉડર અને હળદર પાઉડર ઉમેરીને તેનો લોટ બાંધી લો.

    પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાંથી નાના નાના લુઆ બનાવો હવે તેને નાનો વણો પછી વચ્ચે પૂરણ મૂકો અને ચારે તરફથી તેને વાળી લો. કચોરીની જેમ વાળી લો.

    પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેને હળવા હાથે વેલણ ની મદદથી વણો અથવા તો હાથથી તમે થપથપાવી પણ શકો છો.

    પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તો હું ગરમ કરવા મૂકો અને આ પુરણપોળી ને ગરમ તવા પર મૂકો પછી ગેસ બહુ ફાસ્ટ રાખવો નહીં અને સાઈડમાં ઘી લગાવો પછી તેને ઉંધી કરો અને પાછો સારી માત્રામાં ઘી લગાવવું.

    પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    સારી રીતે બંને બાજુ શેકાઈ જાય એટલે પાછું થોડું ઘી લગાવો આ પુરણપોળી માગી સારી માત્રામાં લગાવો જેથી કરીને તે બહુ સ્વાદિષ્ટ લાગશે.

    પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    બંને બાજુથી સારી ક્રિસ્પી થઈ જાય એટલે તમારી મીઠી પુરણ પૂરી તૈયાર છે.

    પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinky Jain
Pinky Jain @cook_19815099
પર November 09, 2020 14:22

ટિપ્પણીઓ (5)

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
November 10, 2020 11:19
Wovvvv
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પૂરણપોળી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુંવાળી (Suvali recipe in Gujarati)
  2. કેસર પેંડા (Kesar Peda recipe in Gujarati)
  3. ફ્લેવર્ડ ચોકલેટ (Flovured Chocolate Recipe In Gujarati)
  4. ફ્રાય મગ નમકીન (fry mag namkeen recipe in gujarati)
  5. અમૃતપાક (Amrutpak Recipe In Gujarati)
  1. રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
  2. અમૃતપાક (Amrutpak Recipe In Gujarati)
  3. ઘૂઘરા (Gughra Recipe In Gujarati)
  4. નાનખટાઈ (Naan Khatai Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13607830
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close