અડવીના પાત્રા(Patra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડવીના પાન ને ધોવા અને પાન ની ઉપર ની ડાડી કાઢી લેવી. પછી બેસન ચારીને મસાલો તૈયાર કરવો. પછી જરૂરિયાત મુજબ પાણી ઉમેરી ખીરું બનાવવું, પાન ઉપર ખીરું ચોપડી ગોળ પીંડા વાડી લેવા, એક તપેલીમાં સ્ટેન્ડ મુકી ૨ ગ્લાસ પાણી ઉમેરી સ્ટેન્ડ ઉપર વાડેલ પીંડા મુકો, તપેલી ઉપર ઢાંકણ ઢાંકી ને ગેસ પર ઘીમી આંચ પર મૂકી ૧૦ મીનીટ સુધી રાખો, પછી ગેસ બંધ કરવો. પછી ઠંડા પડે પીંડા કાપી લો. પછી કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ,તલ નો વઘાર કરી તેમાં પાત્રા ઉમેરો અને 1/2ચમચી લીંબુનો રસ ઉમેરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13627711




ટિપ્પણીઓ (2)