કોર્ન મસાલા (Corn Masala Recipe in Gujarati)

Panna Raja @cook_24688034
કોર્ન મસાલા (Corn Masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક ડીસ માં અધકચરા બાફેલા મકાઈના દાણા લો
- 2
તેના ઉપર મીઠું, મરી પાઉડર & કોર્ન ફ્લોર છાંટો
- 3
એર ફ્રાયર ને પાંચ મિનિટ પ્રિહીટ કરી, એકાદ ટીપું તે વાળો હાથ કરી, દાણા રગદોળી એરફ્રાયર માં મૂકો
- 4
૭-૮ મિનિટ માટે ૧૮૦' પર શેકી લો નહીં તો તેલ મૂકી તળી પણ શકાય છે
- 5
મસ્ત મજાની કરારી મકાઈ નાસ્તા માટે તૈયાર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13663156






ટિપ્પણીઓ (5)