ચીઝ પનીર ભુરજી મસાલા (Cheese Paneer Bhurji Masala Recipe In Gujarati)

Priyanka Adatiya @cook_26412768
ચીઝ પનીર ભુરજી મસાલા (Cheese Paneer Bhurji Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કટરમાં ડુંગળી, ટામેટા, કેપ્સિકમ કાપી લો.
- 2
પછી એક પેનમાં તેલ, બટર, લવિંગ, તજ, તમાલપત્ર નાખો. થોડી વાર પછી ક્રશ કરેલા ડુંગળી, કેપ્સિકમ નાખી સતરો. ત્યારબાદ તેમાં આદુ, લસણ ની પેસ્ટ ઉમેરો. પછી તેમાં ટામેટા ઉમેરી થોડું પાણી નાખી તેને ઢાંકી દો.
- 3
થોડી વાર પછી લાલ મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠુ નાખી થોડી વાર ચડવા દો. પછી એક ખમણી માં પનીર છીણી નાખવું. ત્યારબાદ વઘાર મા છીણેલું પનીર નાખી 5મિનિટ થવા દો.
- 4
ત્યારબાદ એક બાઉલ મા કાઢી તેને કોથમીર અને પનીર, ચીઝ થી સર્વે કરો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13736179



ટિપ્પણીઓ