પિઝા(Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ડીસમા કેપ્સી કમ,કોબીજ,ડુંગળી જીણું કટ કરી લેશુ ત્યાર બાદ તેમાં,ચીલી ફેલ્સ,અને ઓરેગાનો,નાખી દેશું ત્યાર બાદ તેને મિક્સ કરી દેશું
- 2
એક પિઝા બેઝ લેશું તેમાં પિઝા ટોપીપિંગ લગાવી લેશું ત્યાર પછી તેની ઉપર કટ કરેલ વેજી ટેબલ્સ પથરી દેશું ત્યાર બાદ તેની ઉપર ચીઝ નાખી દેશું
- 3
ત્યાર બાદ એક પેન લેશું તેમાં બટર લગાવી તેમાં પિઝા સેકાવા મૂકી શું તેની ઉપર એક ઢાકી દેશું 5 થી 6 મિનિટ ઘીમા તાપે રાખી શું ત્યાર બાદ પિઝા ઉપર રી ડીસ મા કટ કરી લેશું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13736214













ટિપ્પણીઓ (6)