કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેગી ના પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેગી ના પકોડા (Maggi Pakoda Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેગી ના પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)

Heena Shah
Heena Shah @cook_26407033

#GA4
#Week3

નાના બાળક અને મોટા બધાને ભાવે એવી મેગી અને નાસ્તા માં બધાને ભાવે એ પકોડા જે બન્ને નુ combination કરી ને બનાવ્યું મેગી પકોડા

#GA4
#Week3

નાના બાળક અને મોટા બધાને ભાવે એવી મેગી અને નાસ્તા માં બધાને ભાવે એ પકોડા જે બન્ને નુ combination કરી ને બનાવ્યું મેગી પકોડા

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦-૨૫ મિનીટ
3 સર્વિંગ્સ
  • ૧ પેકેટમેગી
  • 3 ચમચી ચણા નો લોટ (બેસન)
  • 3 ચમચી લીલા મરચા, આદું, લસણ ની પેસ્ટ
  • 1 કેપ્સિકમ
  • 1 ડુંગળી
  • જરૂર મુજબ ધાણા
  • સ્વાદાનુસાર મીઠું
  • 1 ચમચી લાલ મરચું પાઉડર
  • જરૂર મુજબ તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનીટ
  1. 1

    પાણી ગરમ કરી મેગી એડ કરી દેવી. 1 પેકેટ મેગી માં 1કપ થી થોડું ઓછું પાણી લેવું જેથી મેગી માં પાણી નુ પ્રમાણ ઓછું રહે. મેગી નો મસાલો નાખી દેવું અને મેગી ને અધ્ધકચરી બાફવી.

    મેગી ના પકોડા (Maggi Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેગી ના પકોડા (Maggi Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મેગી મા કેપ્સિકમ, ધાણા, ડુંગળી, આદું, લીલા મરચા, લસણ ની પેસ્ટ એડ કરવું.

    મેગી ના પકોડા (Maggi Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તે બાદ મેગી માં 3tbsp ચણા નો લોટ (બેસન) એડ કરવું. મીઠું સ્વાદાનુસાર કારણ કે મેગી મસાલા માં મીઠું આવે છે. લાલ મરચું થોડું જોઈએ તો એડ કરવું.

    મેગી ના પકોડા (Maggi Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેગી ના પકોડા (Maggi Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મેગી જોડે આ મિક્સ કરી દેવું. મિશ્રણ માં પાણી નાખવું નહીં. જો તમે વધું બેસન એડ કરશો તો પકોડા ક્રિસ્પી નહીં થાય અને તમારે સોડા નાખવું પડશે જેથી બેસન નુ પ્રમાણ વધુ નહીં રાખવું.

    મેગી ના પકોડા (Maggi Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તે બાદ તેલ ગરમ કરી તેમાં મિડ્યમ ગેસ રાખી જે મેગી નું ખીરું છે તે તેલ મા પકોડા બનાવવા મૂકવું. પકોડા તેલ મા મૂકી તરત હલાવવું નહીં થોડું પકોડા થવા લાગે એટલે એને હળવી રીતે ફેરવી પકોડા બનાવવા.

    મેગી ના પકોડા (Maggi Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેગી ના પકોડા (Maggi Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પકોડા બન્યા બાદ તેને કેચપ જોડે સર્વ કરવું.

    મેગી ના પકોડા (Maggi Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેગી ના પકોડા (Maggi Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Heena Shah
Heena Shah @cook_26407033
પર October 02, 2020 06:33

ટિપ્પણીઓ (4)

Swaminathan.V
Swaminathan.V @280818S
August 08, 2023 14:05
How are you dear?
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેગી પકોડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બેક્ડ કેરટ ફ્રાઈઝ (Baked Carrot Fries Recipe in Gujarati)
  2. ઇન્સ્ટન્ટ ચમચમ મલાઈ સેન્ડવીચ ડીલાઇટ
  3. કાજુ મેસૂબ (Cashew Mesub Recipe In Gujarati)
  4. ખાંડવી (પ્રેશર કુકર મા) (Khandvi Recipe In Gujarati)
  5. કેરટ કપ કેક (carrot Cup cake recipe in gujarati)
  1. દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
  2. દાલફ્રાય (Dal Fry Recipe In Gujarati)
  3. આલૂ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
  4. દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13759151
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close