બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ મુકો.રાઇ, જીરું. મૂકીને સાતરો તેમાં હીંગ નાખો.મીઠા લીમડાના પાન, આદું, મરચાં, લસણ,ડુંગળી, તલ, વરિયાળી, સિંગદાણા નાખીને બરાબર મિક્ષ કરો.હવે. તેમાં બટાકા ને નાખીં દો. તેમાં હળધર, મરચું, ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર,મિઢું નાખીને હલાવો.હવે ધાણા અને લીબુનો રસ નાખી દો.અને ઠડું થવા દો.
- 2
હવે તેણે મિક્ષ કરીને લોટ ની જેમ બાંધી દો. અને એક સરખા નાના નાના લુઆ કરીને રાખી દો.
- 3
એક બાઉલમાં ચણા નો લોટ,ચોખાનો લોટ,મીઠું, હળદર, અજમો, હિંગ,સોડા નાખીને મિક્ષ કરી દો.અને ગેસ પર તેલ ગરમ થવા મૂકી દો.
- 4
હવે એક બટાકા નું લુવો લઈને ચણાના લોટમાં ડુબાડી ને ગરમ તેલમાં ચમચીથી ધીમેથી નાખી દો.આમ પેન માં જેટલા બટાકાવડા આવે તેટલા ઉમેરો.અને મીડીયમ ગેસે થવા દો.
- 5
વડા થઈ જાય એટલે કાઢી દો. અને લીલી ચટણી, મીઠી ચટણી સાથે પીરસો.
- 6
તો ત્યાર છે. બટાકા વડા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13759687






















ટિપ્પણીઓ (5)