મંચુરિયન ડ્રાય (Manchurian Dry Recipe In Gujarati)

Kruti Shah @cook_19298675
મંચુરિયન ડ્રાય (Manchurian Dry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા છીણેલી કોબીજ કેપ્સીકમ માં મેંદો નાખી મીઠું સોયા સોસ ચીલી સોસ લીલાં મરચાં નાખી જરૂર મુજબ પાણી નાખી કઠણ ખીરું બનાવી લો.
- 2
હવે તેલ ગરમ થાય તેમાં ખીરા માથી નાના ગોળા વાળી તળી લો.
- 3
હવે પેનમાં તેલ ગરમ થાય તેમાં સમારેલા લીલા મરચાં ને કેપ્સીકમ કોબીજ નાખી હલાવી લો. બાદ માં કોનॅફલોર પાણીમાં ઓગળી પેનમાં નાખી ૨ મીનીટ ચડવા દો. સહેજ ઘટ થાય તેમાં તળેલા મન્ચુરિયન નાખી હલાવી લો. ગરમાગરમ મન્ચુરિયન સવॅ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13766357









ટિપ્પણીઓ (4)