એપ્પલ મિલ્ક શેક(Apple Milk Shake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિક્સર જારમાં એપ્પલ ના નાના ટુકડા કરી ને નાખો.
- 2
હવે તેમાં દુધ, બૂરું ખાંડ અને મલાઈ નાખો.
- 3
હવે તેને બરાબર પીસી લો. જરૂર લાગે તો દુધ નાખવું.
- 4
હવે એક ગ્લાસ લઈ એમાં નીચે એપ્પલ માં ટુકડા નાખી. હવે તેમાં મિલ્ક શેક નાખી. હવે ઉપર એપ્પલ ના ટુકડા થી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે એપ્પલ મિલ્ક શેક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13826858









ટિપ્પણીઓ