બાજરા પીત્ઝા (bajra pizza recipe in Gujarati)

Bina Mithani @MrsBina
# ML
મૈંદા ને બદલે બાજરા લોટ નો ઉપયોગ કરી હેલ્ધી બનાવ્યાં છે.
બાજરા પીત્ઝા (bajra pizza recipe in Gujarati)
# ML
મૈંદા ને બદલે બાજરા લોટ નો ઉપયોગ કરી હેલ્ધી બનાવ્યાં છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખાંડ અને ઇસ્ટ ને હુંફાળા પાણી માં ઉમેરી ઢાંકી 5 મીનીટ રાખો.ઇસ્ટ એકટીવ થશે તેમાં બાજરા નો લોટ,ઘઉં નો લોટ અને મીઠું ઉમેરી મિક્સ કરો.જરૂર મુજબ પાણી અને ઓલિવ ઓઈલ ઉમેરી મિડીયમ લોટ બાંધવો.
- 2
બાઉલ પર કવર કરી 2 કલાક હુંફાળી જગ્યા રાખો આથો આવી જશે.લુવા બનાવી હાથે રોટલા બનાવી કાણા પાડી ઓવન માં શેકી લો.
- 3
પીઝા સોસ,કેપ્સીકમ,બેલપેપર, મકાઈ,જેલેપીનો અને ડુંગળી ની રીંગ મૂકો.
- 4
ચીઝ,ઓલિવ્સ મૂકી ઓવન માં 20 -30 મિનિટ માટે બેક કરો.વચ્ચે થી કટ્ટ કરી ચીલી ફ્લેકસ,ઓરેંગાનો અને મરી પાઉડર ઉમેરી ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13853500














ટિપ્પણીઓ