રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામફ્રેશ જાંબુ
  2. 1ડાળખી ફુદીનો (7-8 પાન)
  3. 1/2 ચમચીસંચળ પાવડર
  4. 1/2 ચમચીમરી પાવડર
  5. 1 ચમચીખાંડ
  6. 5-6બરફ ના ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ જાંબુ ને ધોઈ ને તેમાંથી ઠડિયા અલગ કરી લેવા,જાંબુ ને સમારી લેવા.હવે મિક્સર જારમાં જાંબુ,ફુદીનો, સંચર,મરી પાવડર અને ખાંડ લઈ બધું ક્રશ કરી લેવું.

  2. 2

    હવે તેમાં બરફ ના ક્યૂબ અથવા ¼ કપ પાણી લઈ ફરી ગ્રાઇન્ડ કરી પલ્પ બનાવી લો.તેને થોડું થીક જ રાખવું.

  3. 3

    હવે આ જાંબુ પલ્પ ને ઠંડુ કરી શોટસ ગ્લાસ માં સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes