કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368

હૈદરાબાદી બિરયાની માં વેજીટેબલ સાથે હેલ્થી પાલક નો યુઝ થાય છે..ઘી સાથે ખડા મસાલા ઑ થી ...ને દમ મારી..બિરયાની..સુવાસિત બની ..રાયતા, સલાડ, પાપડ સાથે ડીનર માં..વાહ.

હૈદરાબાદી બિરયાની માં વેજીટેબલ સાથે હેલ્થી પાલક નો યુઝ થાય છે..ઘી સાથે ખડા મસાલા ઑ થી ...ને દમ મારી..બિરયાની..સુવાસિત બની ..રાયતા, સલાડ, પાપડ સાથે ડીનર માં..વાહ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 2 કપબાસમતી રાઇસ
  2. 300 ગ્રામપાલક
  3. 4 લીલા મરચાં
  4. 1 કપચોપ ફણસી, ગાજર
  5. 1/2 કપલીલા વટાણા
  6. 2 નંગચોપ કાંદા
  7. 1 ચમચીઆદુ લસણ પેસ્ટ
  8. 2તમાલપત્ર
  9. 4 મરી
  10. 4 લવીંગ
  11. 1 તજ
  12. 4 ઇલાયચી
  13. 1 ચમચીજીરું
  14. 1/2 ચમચી હીંગ
  15. 4 ચમચીકાજુ, કીસમીસ
  16. 2 ચમચીબિરયાની મસાલો
  17. 3 ચમચીઘી
  18. સ્વાદ પ્રમાણેમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેન માં 5થી 6 કપ પાણી નાખી ઉકાળતા..થોડા ખડા મસાલા સાથે રાઇસ, મીઠું નાખી..રાઇસ ને 80 % કુક કરી લો...ને ખડા મસાલા બહાર કાઢી લો...

    હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પેન માં 1 ચમચી ઘી માં સાફ પાલક, લીલા મરચાં ને 3 એક મીનીટ સાંતળી..ઠંડું થતા..પેસ્ટ તૈયાર કરો..
    ચોપ ફણસી, ગાજર, વટાણા ને પણ ઘી માં સાંતળી લો..

    હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કઢાઇ માં 3 ચમચી ઘી માં જીરું, બાકી ના ખડા મસાલા નાખી..ચોપ કાંદા ગુલાબી સાંતળી, આદુ લસણ પેસ્ટ, 1 ચમચી બિરયાની મસાલો, મીઠું નાખી મીક્ષ કરી સાંતળો..હવે તેમાં..સાંતળેલ વેજીટેબલ, પાલક પેસ્ટ, બોઇલ બાસમતી ચોખા,..1 ચમચી બિરયાની મસાલો, ચપટી મીઠું, કોથમીર, સાંતળેલ ડ્રાય ફ્રુટસ,1 ચમચી ઘી એડ કરી..મીક્ષ કરી..

    હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લો ફ્લેમ પર તવા પર બિરયાની પેન મૂકી લીડ ઢાંકી..5 થી 6 મીનીટ દમ મારી..ટેસ્ટી બિરયાની તૈયાર કરો..

    હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368
પર April 10, 2021 09:40

ટિપ્પણીઓ (6)

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368
April 10, 2021 13:58
Thank you 💕
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દૂધી નાં રસિયા મુઠીયા (Dudhi Rasiya Muthiya Recipe In Gujarati)
  2. હાંડવો (Handvo Recipe In Gujarati)
  3. ઓસાવેલા છુટ્ટા ભાત(Osavela Rice Recipe In Gujarati)
  4. સુરતી પાપડી દાણા ની ખીચડી(Surti Papdi Dana Khichdi Recipe In Gujarati)
  5. મેક્સિકન રાઈસ જૈન (Mexican Rice Jain Recipe In Gujarati)
  1. વેજીટેબલ રાઇસ પકોડા (Vegetable Rice Pakoda Recipe In Gujarati)
  2. દૂધી નું મસાલા (Dudhi Masala Recipe In Gujarati)
  3. મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
  4. રસીયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13889791
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close