બટર પાવ ભાજી (Butter Pav bhaji Recipe in Gujarati)

anil sarvaiya @cook_25767259
બટર પાવ ભાજી (Butter Pav bhaji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા જ શાકભાજીને એકદમ સરસ ચોખા પાણીએ ધોઈ નાખવા અને તેના નાના નાના ટુકડા કરી સમારી નાખવા સમારીયા પછી કૂકરમાં તેને હળદર મીઠું અને તજના બે કટકા નાખીને બધું જ બાફી લેવું
- 2
ત્યારબાદ ટામેટાં નાના નાના ટુકડા કરવા આદુ અને બધું જ સરસ મસાલો તૈયાર રાખો
- 3
બાફેલા શાક ને એકદમ ક્રશ કરી નાખો ત્યારબાદ એક કડાઈમાં થોડું બટર મૂકી અને તેમાં ગરમ મસાલો નાખી અને ટામેટાંને એકદમ સાંતળવા ટામેટાં એકદમ તેલમાં ચડી જાય એટલે તેમાં મસાલો પાવભાજી મસાલો તેમજ આદુ-મરચાની પેસ્ટ લસણ વગેરે નાખી અને એકદમ ગ્રેવી કરી અને બાફેલું શાક બધુ એમાં ઉમેરી દેવું
- 4
ત્યારબાદ તેને ઉપર લીલા ધાણા વડે પણ ડેકોરેશન કરી શકાય અને બટર પણ રાખી શકાય ભાવને પણ ગ ભાવને પણ ગટરથી શેક બટરથી શેકવા આપણે પાવભાજી તો કરતા જ હોઈએ છીએ પણ બટર પાઉં ભાજી નો ટેસ્ટ એકદમ એક્સ્ટ્રા અને અલગ જ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13919289









ટિપ્પણીઓ