રગડા ચાટ (Ragda Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા ને ૪થી૫ કલાક પલાળી મીઠું નાંખી બાફવા
- 2
બટાકા ને બાફી તેમા મસાલો કરીને ટીકી બનાવી તેલ મૂકી શેલોફ્રાય કરવી ડુંગળી સમારવી ખજુર આંબલી ની ચટણી બનાવી ફૂદીનાની ચટણી બનાવવી લસણની ચટણી
- 3
હવે એક પેન મા ૧ચમચી તેલ મૂકી તેમાં ૧ ચમચી ડુંગળી,હીગ નાંખી બટાટુ સહેજ છુંદો કરી નાખવુ વટાણા,સહેજ પાણી નાખી ઉકાળવુ
- 4
હવે એક પ્લેટ મા પેટીસ મુકી તેના પર રગડો નાખી ડુંગળી, સેવ,ચાટ મસાલો, બન્ને ચટણી નાખવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13920312










ટિપ્પણીઓ