કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મીની ડ્રાય સમોસા (Mini Dry Samosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મીની ડ્રાય સમોસા (Mini Dry Samosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મીની ડ્રાય સમોસા (Mini Dry Samosa Recipe In Gujarati)

Harshita Dharmeshkumar
Harshita Dharmeshkumar @Harshita15691
Umergam

#કુકબુક
#પોસ્ટ2
#દિવાળીસ્પેશિયલ
#મીનીડ્રાયસમોસા

#કુકબુક
#પોસ્ટ2
#દિવાળીસ્પેશિયલ
#મીનીડ્રાયસમોસા

વધુ વાંચો

મીની ડ્રાય સમોસા (Mini Dry Samosa Recipe In Gujarati)

Harshita Dharmeshkumar
Harshita Dharmeshkumar @Harshita15691
Umergam

#કુકબુક
#પોસ્ટ2
#દિવાળીસ્પેશિયલ
#મીનીડ્રાયસમોસા

#કુકબુક
#પોસ્ટ2
#દિવાળીસ્પેશિયલ
#મીનીડ્રાયસમોસા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૩ થી ૪
  • ૧૫૦ ગ્રામ મેંદો
  • ૫૦ ગ્રામ તીખા ગાંઠિયા
  • ૫૦ ગ્રામ આલુભૂજીયા સેવ
  • ૫૦ ગ્રામ નમકીન મગ દાળ
  • ૧/૨ ચમચી અજમો
  • ૧ ચમચીવરિયાળી
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર
  • ૧/૨ ચમચી આમચૂર પાઉડર
  • સ્વાદ અનુસારમીઠું
  • ૧ ચમચીખાંડ
  • ૩-૪ નંગ ટૂકડા કરેલા કાજુ અને કિસમિસ
  • ૨-૩ ચમચી દેશી ઘી
  • ૪ ચમચીતેલ
  • જરૂર મુજબ તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લઈ તેમાં અજમો અને સ્વાદ મુજબ મીઠું નાખો પછી તેમાં ૪ ચમચી તેલ નાખી ને બરાબર મિક્સ કરી અને લોટ બાંધી લો લોટ આપડે રોટલી નો બાંધતા હોય તેનાથી થોડો કઠણ બાંધવાનો છે

  2. 2

    હવે એક મિક્સિન્ગ જાય લો તેમાં તીખા ગાંઠિયા,આલુભૂજીયા સેવ,મગની દાળ, ખાંડ અને વરિયાળી નાખીને અધકચરા પીસી લો

  3. 3

    પછી એક બાઉલમાં માં એ મિક્સર ને કાઢી તેમાં લાલ મરચું પાઉડર, આમચૂર પાઉડર,ગરમ મસાલો, કાજુ કિશમિશ અને મીઠું નાખી ને બરાબર મિક્સ કરો બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં ૨ થી ૩ ચમચી દેશી ઘી નાખીને હલાવો

  4. 4

    હવે બાંધેલા મેંદા ને બરાબર મસળીને તેનાં નાના નાના લુઆ બનાવી લો પછી રોટલી જેમ વણી ને ચપ્પુ વડે એક રોટલી માંથી બે ભાગ કરી ને સમોસા ભરવા માટે કોને તૈયાર કરી લો કોન બનાવતી વખતે ધ્યાન રાખવું કે એક જ ભાગ તેલ વાળો કરી ને ચોંટાડવો

  5. 5

    તૈયાર કરેલા કોનમાં બનાવેલું નમકીન મિક્સચર ચમચી વડે નાખીને સહેજ અમથો પાણી વાળી આંગળી કરી ને તો ચોંટાડીને સમોસા તૈયાર કરવા

  6. 6

    આમ બધા જ સમોસા તૈયાર કરી લેવા હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને એ ધ્યાનમાં રાખવું કે તેલ વધારે ગરમ ન કરવું નહિ તો ઉપર પાકી જશે અને અંદર થી કાચા રહશે બધા જ સમોસા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા

  7. 7

    તો તૈયાર છે મીની ડ્રાય સમોસા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમે તેને લાંબા સમય સુધી રાખશો તો પણ ખરાબ નહિ થાય....

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harshita Dharmeshkumar
Harshita Dharmeshkumar @Harshita15691
પર November 02, 2020 10:49
Umergam
I love to making different types recipe
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Harshita Dharmeshkumar
Harshita Dharmeshkumar @Harshita15691
November 02, 2020 16:22
Thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સમોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગ્રીન ચટણી પ્રેમિક્સ (green chutney premix recipe In Gujarati)
  2. મખાના ઓટ્સ સુખડી (Makhana Oats Sukhdi Recipe In Gujarati)
  3. ઇદડા (Idada Recipe In Gujarati)
  4. ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
  5. દૂધીના થેપલા(Dudhi na thepla recipe in Gujarati)
  1. રબડી (Rabdi Recipe In Gujarati)
  2. રોઝ કસાટા દૂધ પૌવા (Rose Kasata Dudh Paua Recipe In Gujarati)
  3. બિસ્કીટ પેંડા (Biscuit Penda Recipe In Gujarati)
  4. કોફી કિટકેટ શેક (Coffee- KitKat Shake Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13967093
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close