બિસ્કીટ પેંડા (Biscuit Penda Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

ગેસના ઉપયોગ વગર માત્ર 10 મિનિટમાં બની જતી આ રેસિપી ખૂબ જ ટેસ્ટી લાગે છે .

બિસ્કીટ પેંડા (Biscuit Penda Recipe In Gujarati)

ગેસના ઉપયોગ વગર માત્ર 10 મિનિટમાં બની જતી આ રેસિપી ખૂબ જ ટેસ્ટી લાગે છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૮-૧૦ નંગ (મીડીયમ)
  1. ૧ કપ કાજુ બિસ્કીટ નો ભૂકો
  2. ૧ કપ ચોકલેટ બિસ્કીટનો ભૂકો
  3. ૨ ચમચીઝીણી સમારેલી કિસમિસ
  4. ૨ ચમચીસમારેલી બદામ
  5. જરૂર મુજબદૂધ
  6. ગાર્નિશીંગ માટે :-
  7. જરૂર મુજબકાજુ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાજુના બિસ્કિટના ભૂકામાં ઝીણી સમારેલી કિસમિસ ઉમેરી તેમાં થોડું થોડું દૂધ નાખી લોટ બાંધો

  2. 2

    એવી જ રીતે ચોકલેટ બિસ્કીટનો ભૂકો લઈ તેમાં ઝીણી સમારેલી બદામ ઉમેરી ધીરે ધીરે દૂધ નાખી તેનો પણ લોટ બાંધો.

  3. 3

    પછી બંને લોટમાંથી નાના-નાના બોલ્સ બનાવો

  4. 4

    ત્યારબાદ એક પછી એક બોલને સામે ગોઠવી નીચેથી ધીરે ધીરે દબાવી તેને પેંડા જેવો આકાર આપી ઉપરથી કાજુ થી ગાર્નીશ કરી સર્વ કરો. તો તૈયાર છે આપણા બિસ્કીટ પેંડા. 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ (7)

Similar Recipes