ખાદીમ પાક (માંગરોળ નો પ્રખ્યાત) (Khadim Pak Recipe In Gujarati)

Monils_2612 @cook_25960279
#કૂક બુક
દિવાળી સ્પેશિયલ મીઠાઈ લીલા નાળિયેરનો હલવો
ખાદીમ પાક (માંગરોળ નો પ્રખ્યાત) (Khadim Pak Recipe In Gujarati)
#કૂક બુક
દિવાળી સ્પેશિયલ મીઠાઈ લીલા નાળિયેરનો હલવો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નાળિયેરની ઝીણી ખમણી મદદથી છીણી લેવું. પછી એક વાસણમાં ગેસ ઉપર ગરમ કરવા મૂકો.
- 2
તેને થોડીવાર શેકવું. ત્યારબાદ તેમાં ફૂલ ફેટ વાળુ દુધ ઉમેરી તેમાં પછી ખાંડ ઉમેરી તેની સતત હલાવતા રહેવું.
- 3
દૂધ અને ખાંડ નું પાણી બળી જાય પછી તેમાં મિલ્ક પાઉડર ઉમેરો. પછી તેમાં ક્રીમ પણ ઉમેરી દેવું. અને છેલ્લે તેમાં ઘી ઉમેરી તેને બરાબર મિક્સ કરવું.
- 4
પછી એક વાસણમાં બરાબર ઘી લગાવી પછી આ બધું તેમાં નાખી દેવું.આ ખાદીમ પાક થઈ ગયો છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13973168








ટિપ્પણીઓ