કાજુ બદામ ઘારી (Kaju Badam Ghari Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં માવા ને શેકી લો.
- 2
માવો ઠંડો પડે પછી તેની અંદર ખાંડ નું બૂરું નાંખી દો.
- 3
ત્યાર બાદ તેની અંદર કાજુ અને બદામ ટુકડા કરી ને નાખો. પછી તેના નાના નાના ગોરા બનાવી દો.
- 4
ત્યાર બાદ મેંદા ના લોટ ની નાની નાની રોટલી કરી તેની અંદર માવા નો ગોરો મૂકી બધી બાજુ થી સરખું કવર કરી લો.
- 5
ત્યાર બાદ તેને ધીમા ગેસ પર ઘી મા તરી લો. અને ઠંડી પાડવા દો.
- 6
પછી તેના ઉપર ઠંડી થઇ જય પછી ઘી ચડવી દો. થઇ ગઈ ઘારી તૈયાર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14013688













ટિપ્પણીઓ (2)