ભજીયા(Pakoda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
---ખીરુ બનાવા માટે------
- 2
સૌપહેલા બધા જ શાકભાજીને આપણે એક પ્લેટ માધોઈને જીણા જીણા સુધારી લેશુ. એક બાઉલમા સાજીનાફુલ,મીઠું લીંબુ અને પાણી નાખીશુ પછી તેમા ચણાનો લોટ મીકસ કરીશુ.પછી તેમા સુધારેલા બધા જ શાકભાજીને મીકસ કરીશુ.એટલે આપણુ ભજીયા બનાવા માટેનુ ખીરુ તૈયાર છે.
- 3
એક લોયામા તેલ ગરમ કરવા મુકીશુ.તેલ ગરમ થઈ જાય એટલે તેમા મીડીયમ સાઈઝના ગોળ ભજીયા મુકીશુ. ભજીયાને બંને બાજુ ફેરવીશુ એટલે આપણા ભજીયા એક દમ સ્મુથ તડાઈ જશે.
- 4
આવી જરીતે બધા જ ભજીયા તૈયાર છેતો આપણે તેને ચટણી અથવા સોશ સાથે સર્વ કરીશુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14147313











ટિપ્પણીઓ (3)