કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેવ શાક (Sev Shaak Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેવ શાક (Sev Shaak Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેવ શાક (Sev Shaak Recipe in Gujarati)

anil sarvaiya
anil sarvaiya @cook_25767259

#બેસન (સેવ ટામેટાં નુ શાક )
#GA4
#week12

#બેસન (સેવ ટામેટાં નુ શાક )
#GA4
#week12

વધુ વાંચો

સેવ શાક (Sev Shaak Recipe in Gujarati)

anil sarvaiya
anil sarvaiya @cook_25767259

#બેસન (સેવ ટામેટાં નુ શાક )
#GA4
#week12

#બેસન (સેવ ટામેટાં નુ શાક )
#GA4
#week12

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

દસ મિનિટ
  • 100 ગ્રામ બેસન ની સેવ
  • 2ટામેટાં
  • 2ચમચા તેલ
  • જરૂરિયાત મુજબ મીઠું
  • જરૂર મુજબ લાલ મરચું
  • ગરમ મસાલો, ધાણાજીરૂ, હળદર, રાઈ
  • ઉપર છાંટવા માટે થોડી કોથમરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ટમેટાના ટુકડા કરવા ત્યારબાદ એક કડાઈમાં ૨ ચમચા તેલ મૂકવું અને તેમાં રાઈ મૂકી અને રાઈ થઈ જાય એટલે તેમાં ટામેટાના ટુકડા સાંતળવા ત્યારબાદ તેમાં બધો જ મસાલો ઉમેરી દેવો લાલ ચટણી ધાણાજીરું હળદર બધું જ ઉમેરો વધુ ટેસ્ટ લાવવા માટે તેમાં લસણ પણ નાખી શકાય

    સેવ શાક (Sev Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સેવ શાક (Sev Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ટમેટાના ટુકડા થોડા ચડી જાય એટલે તેમાં પાણી ઉમેરો ત્યારબાદ પાણી કુકડે એટલે તેમાં બેસન ની સેવ ઉમેરવા દેવી અને પાંચ મિનિટ માટે ચઢવા દેવું

    સેવ શાક (Sev Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સેવ શાક (Sev Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાંચ મિનિટ થઈ જાય ત્યારબાદ ગેસ બંધ કરી દેવો તેના પર થોડી લીલી કોથમરી છાંટી અને ગરમ મસાલો છાંટી દેવું સેવ ટમેટાનું શાક ગુજરાતીમાં સ્પેશ્યલ છે તે પરોઠા સાથે પણ મસ્ત લાગે ખીચડી સાથે પણ મસ્ત લાગે અને બાજરાના રોટલા સાથે પણ બહુ ટેસ્ટી લાગે છે

    સેવ શાક (Sev Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

anil sarvaiya
anil sarvaiya @cook_25767259
પર December 02, 2020 07:15

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેવ શાક

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ક્રિસ્પી શીંગ ભુજીયા(Crispy Peanut fritters Recipe in gujarati)
  2. સુરતી બટાકા વડા(Surti bataka vada Recipe in Gujarati)
  3. કૂકીઝ(Cookies Recipe in Gujarati)
  4. કુકીઝ (Cookies recipe in Gujarati)
  5. રાજમા મસાલા(Rajma Masala Recipe in Gujarati)
  1. વેજ મેયો સેન્ડવીચ(Veg Mayo Sandwich Recipe in Gujarati)
  2. ચુરમુ(Churmu Recipe in Gujarati)
  3. ગાંઠિયા નું શાક(Gathiya Shaak Recipe in Gujarati)
  4. કોફ્તા નુ શાક(Kofta Shaak Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14152765
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close