કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ પાલક પનીર(Cheese palak paneer recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ પાલક પનીર(Cheese palak paneer recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ પાલક પનીર(Cheese palak paneer recipe in Gujarati)

Dhara Tanna
Dhara Tanna @cook_26564014

#MW2

#MW2

વધુ વાંચો

ચીઝ પાલક પનીર(Cheese palak paneer recipe in Gujarati)

Dhara Tanna
Dhara Tanna @cook_26564014

#MW2

#MW2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • એક પણીપાલક
  • 100 ગ્રામ પનીર
  • ૨ક્યુબ ચીઝ
  • ૧ નંગઝીણી સમારેલી ડુંગળી
  • ટુકડોખમણેલું આદુ
  • ૧ નંગઝીણું સમારેલું ટામેટુ
  • ૧ નંગઝીણું સમારેલું મરચું
  • વાટેલુ લસણ
  • બધા મસાલા
  • સૂકા લાલ મરચા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કઢાઈમાં તેલ લઈ તેમાં પનીર તડી લો

    ચીઝ પાલક પનીર(Cheese palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પનીર તડાઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લો

    ચીઝ પાલક પનીર(Cheese palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કડાઈમાં તેલ મૂકી ગરમ થાય પછી તેમાં 1/2 વાટેલું લસણ આદુ મરચા ઉમેરી સાતડો

    ચીઝ પાલક પનીર(Cheese palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ પાલક પનીર(Cheese palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    થોડીવાર પછી તેમાં સમારેલી ડુંગળી અને ટામેટૂ ઉમેરો અને થોડી વાર ચઢવા દો

    ચીઝ પાલક પનીર(Cheese palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ડુંગળી ટામેટૂ થોડું ચડી જાય પછી તેમાં સમારેલી પાલક ઉમેરો.

    ચીઝ પાલક પનીર(Cheese palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પાલકને ઢાંકણું બંધ કરી થોડીવાર ચડવા દો.

    ચીઝ પાલક પનીર(Cheese palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    થોડીવાર પછી તેમાં મીઠું ઉમેરી ફરીથી ચડવા દો

    ચીઝ પાલક પનીર(Cheese palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પાલક બરાબર ચડી જાય પછી તેમાં હળદર ગરમ મસાલો લાલ મરચું ધાણાજીરૂ લીંબુ ઉમેરી બરાબર મિક્સ કરી લો

    ચીઝ પાલક પનીર(Cheese palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    મસાલા બરાબર ચડી જાય પછી તેમાં ખમણેલું ચીઝ ઉમેરો

    ચીઝ પાલક પનીર(Cheese palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ચીઝ થોડી વાર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં તળેલું પનીર અને થોડું પાણી ઉમેરી બરાબર હલાવી લો અને થોડીવાર ચડવા દો

    ચીઝ પાલક પનીર(Cheese palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    તેલ ઉપર આવી જાય પછી બીજી તપેલી માં ઘી ગરમ મૂકી વધેલું લસણ અને સૂકું લાલ મરચું તતડાવી તડકો ઉપર રેડો

    ચીઝ પાલક પનીર(Cheese palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ચીઝ પાલક પનીર(Cheese palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ચીઝ પાલક પનીર(Cheese palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    પછી મિક્સ કરી સર્વિંગ બાઉલમાં સર્વ કરો

    ચીઝ પાલક પનીર(Cheese palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Tanna
Dhara Tanna @cook_26564014
પર December 03, 2020 14:04

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ પાલક પનીર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ટોઠા (Totha Recipe In Gujarati)
  2. બારબેક્યું નેશન સ્ટાઇલ ક્રિસ્પી આલુ ઈન કજુન ડીપ(Crispy aloo in kajun dip recipe in Gujarati)
  3. સ્ટફ્ડ ખાંડવી (Sttufed Khandvi Recipe In Gujarati)
  4. કેન્ડીડ ઓરેંજ કુકીઝ (Candid Orange cookies recipe in Gujarati)
  5. મેથી ની ભાજી ના ભજીયા (Methi bhajiya recipe in Gujarati)
  1. શીંગ ગોળ ની લાડુડી(Shing gud laddu recipe in Gujarati)
  2. સીંગદાણા અને સાબુદાણાની ખીચડી(Sabudana peanut khichdi recipe in Gujarati)
  3. થ્રી લેયર મેયો સેન્ડવીચ (જૈન)(Tri layer jain mayo sandwich recipe in Gujarati)
  4. ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese garlic bread recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14160653
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close