સ્ટફ્ડ ખાંડવી (Sttufed Khandvi Recipe In Gujarati)

#CookpadIndia
#cookpadgujarati
#cookpad
ખાંડવી એ ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. દક્ષિણ ગુજરાત માં એ પાટુડી ના નામ થી ઓળખાય છે.ખાંડવી બનાવી બહુ સરળ છે.
ખાંડવી ગુજરતી ફરસાણ છે. આ વાનગી ચણાના લોટમાંથી તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે ચણાનો એકદમ ઝીણો લોટ, કે જે બજારમાં 'ફાઇન બેસન'નાં નામથી વેચાય છે, તે અને છાશમાંથી આ વાનગી બનાવવામાં આવે છે.
ગુજરાતના પારંપારિક ફરસાણ જે બાફીને બનાવવામાં આવતાં હોવાને કારણે પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને પચવામાં હલકાં હોય છે. ખાંડવી તેમાંની એક છે.
આજે મે ફ્રેશ નાળિયેર અને લીલી ચટણી નુ સ્ટફિંગ કરીને ખાંડવી બનાવી છે.ખુબ જ સ્વાદિષ્ટ બને છે.
સ્ટફ્ડ ખાંડવી (Sttufed Khandvi Recipe In Gujarati)
#CookpadIndia
#cookpadgujarati
#cookpad
ખાંડવી એ ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. દક્ષિણ ગુજરાત માં એ પાટુડી ના નામ થી ઓળખાય છે.ખાંડવી બનાવી બહુ સરળ છે.
ખાંડવી ગુજરતી ફરસાણ છે. આ વાનગી ચણાના લોટમાંથી તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે ચણાનો એકદમ ઝીણો લોટ, કે જે બજારમાં 'ફાઇન બેસન'નાં નામથી વેચાય છે, તે અને છાશમાંથી આ વાનગી બનાવવામાં આવે છે.
ગુજરાતના પારંપારિક ફરસાણ જે બાફીને બનાવવામાં આવતાં હોવાને કારણે પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને પચવામાં હલકાં હોય છે. ખાંડવી તેમાંની એક છે.
આજે મે ફ્રેશ નાળિયેર અને લીલી ચટણી નુ સ્ટફિંગ કરીને ખાંડવી બનાવી છે.ખુબ જ સ્વાદિષ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં બેસન, દહીઁ, મીઠું અને હળદર લો હવે પાણી ઉમેરો.હવે મિશ્રણ માં ગાંઠા ના રહે એ રીતે મિશ્રણ તૈયાર કરો.(મિક્સ કર્યા બાદ બ્લેન્ડર ફેરવાથી બધું ફટાફટ અને સરસ મિક્સ થઇ જશે.)
- 2
હવે આ મિશ્રણને એક કઢાઈ માં લઈ ગેસ પર મુકવું અને સતત હલાવતા રહેવું.જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી થવાં દેવું.થોડું મિશ્રણ લઈ એક વખત પાથરી ચેક કરી જોવું.ખાંડવી સહેલાઈથી વળતી હોય તો તેલથી ગ્રીસ કરેલી જગ્યાએ પાથરી લેવું.જો ખાંડવી ના રોલ ના વળે તો થોડીવાર હજી ગેસ પર હલાવતાં રહેવું.
- 3
આ રીતે મિશ્રણ પાથરી દેવું.હવે પાથરેલુ મિશ્રણ ઠંડુ થઈ જાય પછી કાપા પાડી દો. ઉપર હળવા હાથે લીલી ચટણી લગાવો.તેની ઉપર ખમણેલું નાળિયેર છાંટી દો.રોલ વાળી ને એક બાઉલમાં મુકતા જવું.ઉપર લાલ મરચું છાંટી દો.
- 4
હવે વઘાર તૈયાર કરી ખાંડવી ઉપર રેડી દો.કોથમીર અને ખમણેલું નાળિયેર ભભરાવી ગાર્નિશ કરી સર્વ કરો.
- 5
તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ સ્ટફ્ડ ખાંડવી.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#bp22ખાંડવી એ પ્રખ્યાત ગુજરાતી ફરસાણ છે. ખાંડવી બનાવવી થોડી મહેનતનું કામ છે પણ સ્વાદમાં ખૂબજ સ્વાદિષ્ટ બને છે. Vaishakhi Vyas -
ખાંડવી
ખાંડવી એ ગુજરાત નું ફેમસ ફરસાણ છે . અમુક ટિપ્સ નું ધ્યાન રાખશો તો આ રેસીપી પરફેક્ટ બનશે Hetal Shah -
ખાંડવી (khandvi recipe in gujarati)
#trend2#khandviગુજરાતમાં ખાંડવી એક લોકપ્રિય ફરસાણ છે. ઘરે મહેમાન જમવા આવવાના હોય કે કોઈ ખાસ પ્રસંગ હોય તો ફરસાણમાં ખાંડવી પહેલા યાદ આવે છે. ખાંડવી બધાને ખૂબ જ પ્રિય છે પરંતુ તે બનાવવામાં અઘરી છે એવી ખોટી માન્યતા ઘણી સ્ત્રીઓના મનમાં ઘર કરી ગઈ છે એટલે તેઓ ઘરે ખાંડવી ક્યારેય ટ્રાય જ નથી કરતા. પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો પરફેક્ટ ખાંડવી બનાવી શકાય છે. બેસન અને છાશ માંથી બનતી આ વાનગી દરેક ને પસંદ આવે એવી છે. મે અહીં અલગ અલગ સ્વાદ અને કલર માં ખાંડવી બનાવી છે.. જે સ્વાદ સાથે દેખાવ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
ખાંડવી (Khandvi recipe in Gujarati)
#MDCખાંડવી એ ગુજરાતીઓ નું મનપસંદ લો કેલરી અને સ્વાદિષ્ટ ફરસાણ છે. મારા મમ્મી હેલ્થ કોન્સિયસ હતા તેઓ તેથી તળેલા ફરસાણ કરતાં સ્ટીમ્ડ ફરસાણ અને હેલ્ધી વાનગીઓ વધારે પસંદ કરતા. ખાંડવી એમનું મનપસંદ ફરસાણ હતું તો આજની રેસિપી હું મારા મમ્મી ને ડેડીકેટ કરું છું. કુકપેડ નો હું દીલ થી આભાર માનું છું આ કોન્ટેસ્ટ માટે. Harita Mendha -
સ્ટફ્ડ ખાંડવી
#ભરેલીખાંડવી એ એક ગુજરાતી ફરસાણ છે જે બિનગુજરાતીઓ માં પણ એટલું જ માનીતું છે. ચણા ના લોટ માંથી બનતી ખાંડવી મોઢામાં મુકતા જ ઓગળી જાય છે. જેમાં મેં ચીઝ ચટણી નું સ્ટફિંગ કર્યું છે. Deepa Rupani -
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#trend2ગુજરાતી ફરસાણ મા ઢોકળાં , ખાંડવી ,હાંડવો દુનિયાભર મા ફેમસ છે. માઇક્રો વેવ માં સાવ સરળ રીત તમને જરૂર ગમશે. Neeta Parmar -
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#GA4#Week12#besanખાંડવી એ ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. દક્ષિણ ગુજરાત માં એ પાટુડી ના નામ થી ઓળખાય છે.ખાંડવી બનાવી બહુ સરળ છે. Divya Dobariya -
ખાંડવી (કુકર માં) (Khandvi recipe in gujarati)
#ફટાફટચણાનો લોટ અને દહીં અથવા છાશ બે મુખ્ય ઘટકો થી બનાવવામાં આવતી ખાંડવી ને પાટુડી પણ કહેવામાં આવે છે. ગુજરાતના ટ્રેડિશનલ નાસ્તામાં ખાંડવી નો સમાવેશ થાય છે. ખાંડવી ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પીરસવામાં આવે છે. Parul Patel -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#RB1#SF મારા સન ને ખાંડવી ખુબ ગમે છે .તેનું મનપસંદ ફરસાણ ખાંડવી છે એટલે તેની ફરમાઈશ પર મેં ખાંડવી બનાવી છે .મેં પહેલીવાર ખાંડવી બનાવી છે , આશા છે તમને પણ ગમશે . Rekha Ramchandani -
-
કૂકર ખાંડવી (Cooker Khandvi recipe in Gujarati) (Jain)
#JSR#COOKER_KHANDVI#ખાંડવી#પાટુડી#દહિવડી#ફરસાણ#SURAT#SIDE_DISH#instant#ચણાલોટ#બેસન#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
ખૂબજ જલ્દી થી બની જતી વાનગી એટલે ખાંડવી. ગુજરાતી ફરસાણ માં એક નામ ખાંડવી નું પણ આવેજ.જે તેલ નાં ઉપયોગ વગર બને છે.#AsahiKaseiIndia# Dipika Suthar -
ખાંડવી(કુકર)(khandvi recipe in Gujarati)
#સુપરશેફ2#લોટફ્રેન્ડ્સ, ચણાનો લોટ અને દહીં અથવા છાશ ૨ મેઈન ઇન્ગ્રીડિઅન્ટસ થી બનાવવામાં આવતી ખાંડવી ને પાટુડી પણ કહેવામાં આવે છે. ગુજરાત ના ટ્રેડિશનલ નાસ્તા માં ખાંડવી નો સમાવેશ થાય છે અને હવે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પણ પીરસવામાં આવે છે. ખાંડવી જનરલી કઢાઈ માં બનાવવા માં આવે છે પરંતુ મેં અહીં કુકરમાં ખૂબ જ ઝડપથી બની જતી રેસિપી શેર કરી છે જે નીચે મુજબ છે. asharamparia -
ખાંડવી. (Khandvi Recipe In Gujarati)
#GA4#Week12#Khandvi#Besan ખાંડવી ગુજરાતનું ફેમસ ફરસાણ છે. ખાંડવી ને ગુજરાતીમાં પાટોડી પણ કહેવામાં આવે છે. ખાંડવી એ બધાને ભાવતું ફરસાણ છે. એમાં બાળકોને તો બહુ જ ભાવતી હોય છે. તુ આજે હું અહીંયા ખાંડવી બનાવું છું. Nita Prajesh Suthar -
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#cookpadgujaratiટ્રેડિશનલ ખાંડવી કડાઈમાં બનાવવામાં આવે છે.આ ખાંડવી બનાવવા માટે તેને સતત હલાવતા રહેવું પડે છે અને સમય પણ ઘણો લાગે છે.જ્યારે કુકરમાં ખાંડવી બનાવીએ છીએ તો તેને હલાવવું પડતું નથી અને ખૂબ જ ઓછા સમયમાં તેમજ ઓછી મહેનતથી એવા જ સ્વાદ વાળી ખાંડવી બનાવી શકીએ છીએ. મેં આજે કુકરમાં ખાંડવી બનાવી છે જેનો ટેસ્ટ ટ્રેડિશનલ ખાંડવી જેવો જ આવે છે. Ankita Tank Parmar -
સ્વાદિષ્ટ કુકર ખાંડવી (Swadist Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#Post4# સુપર રેસીપી ઓફ જુલાઈ#Cookpad#Cookpadgujarati#Cookpadindiaજુલાઈ મહિનામાં ચોમાસુ હોય છે વર્ષાઋતુની સિઝનમાં જુદી જુદી સ્વાદિષ્ટ વાનગી ખાવાની ઈચ્છા થાય છે મેં આજે કુકર ખાંડવી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Ramaben Joshi -
ખાંડવી(Khandvi Recipe In Gujarati)
ચણાનો લોટ અને દહીં અથવા છાશ ૨ મેઈન ઇન્ગ્રીડિઅન્ટસ થી બનાવવામાં આવતી ખંડવિ છે ગુજરાત ના ટ્રેડિશનલ નાસ્તા માં ખાંડવી નો સમાવેશ થાય છે અને હવે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પણ પીરસવામાં આવે છે. ખાંડવી જનરલી કઢાઈ માં બનાવવા માં આવે છે પરંતુ મેં અહીં કુકરમાં ખૂબ જ ઝડપથી બની જતી રેસિપી શેર કરી છે જે નીચે મુજબ છે. Vidhi V Popat -
ખાંડવી(khandvi in Gujarati)
#goldenapron3. #week18 #માઇઇબુકહેલ્લો મિત્રો આજે મેં ગુજરાતી લોકોની ફેવરિટ ખાંડવી બનાવી છે. જે ખૂબજ ઓછી વસ્તુમાં બની જાય છે.અને તેને બનાવી પણ ખૂબ જ સરળ છે. આજે જ ઘરે બનાવો ખાંડવી. Sudha B Savani -
ખાંડવી(khandvi recipe in Gujarati)
#post 1#supershef ( બુધવાર) ખાંડવી, જેને પતુડી, દહિવાદી અથવા સુરાલિચી વાડી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મહારાષ્ટ્રીયન વાનગીઓમાં તેમજ ભારતના ગુજરાતી ભોજનમાં સવારનું નાસ્તો છે. તે મુખ્યત્વે ચણાનો લોટ અને દહીંથી બનેલો હોય છે. Twinkal Kalpesh Kabrawala -
ખાંડવી રોલ (Khandvi Roll Recipe in Gujarati)
ખાંડવી એક ગુજરાતી થાળી નું ફેમસ ફરસાણ છે. લગભગ બધા ને પ્રિય ફરસાણ છે આવાનગી ચણા ના લોટ માંથી બનાવાય આવે છે Parul Patel -
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
ખાંડવી એ ગુજરાતી નું ફેમસ ફરસાણ માનું એક ફરસાણ છે. જેને ઘણા લોકો "પાટુડી" તરીકે પણ ઓળખે છે.. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..#trend2#khandvi Hiral -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
આજે કુકરમા ખાંડવી બનાવી છે, કુકરમા બહુ સહેલાઈથી બની જાય છે બહુ હલાવવુ પણ નથી પડતુ અને ગાઠા પણ નથી થતા તો રસ ની સાથે ફરસાણ મા ખાંડવી ખાવાની મજા આવી જાય Bhavna Odedra -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#choosetocook#Cookpadguj#Cookpadind મારા ઘરમાં મારા પતિ ની ને મારા મમ્મી ની પ્રીય ભોજન વાનગી ખાંડવી છે.એમને દર રવિવારે ફરસાણ માં આપો તો એ ખૂબ આનંદ થી ખાય છે.તેથી મને ખાંડવી ઘરે બનાવવી પસંદ છે. Rashmi Adhvaryu -
કુકરમાં ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSRખાંડવી એ ગુજરાતની ઓળખ છે અને તેને પરફેક્ટ રીતે ગુજરાતીઓ જ બનાવી શકે કુકરમાં ખૂબ સરળતાથી ખાંડવી બનાવી શકાય છે ખાવામાં ખૂબ જ સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
ખાંડવી ઈન પ્રેશર કુકર (Khandvi In Pressure Cooker Recipe In Gujarati)
#RC1#Week1#RainbowchallengeYellow ખાંડવી એ એવી વાનગી છે જે નાના મોટા બધા ને ભાવે તેવી છે . ખાંડવી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય. તો ચાલો આપણે ફટાફટ અને ઓછા સમયમાં બનતી ખાંડવી ની રેસીપી જોઈએ. Janki K Mer -
ખાંડવી
■માઈક્રોવેવ રેસિપિ■● હાલની પરિસ્થિતિ જોતા બહાર મળતા ફરસાણ ઘરે લઈ આવી શકાતા નથી, વળી એ ભેદશે યુક્ત પણ હોય છે, તો જ્યારે પણ ફરસાણ ખાવાની ઈચ્છા થાય કે લંચમાં કે નાસ્તામાં પણ ખાંડવી બનાવી શકાય છે.ગુજરાતી ફુલ ડિશમાં પણ અન્ય વાનગીઓ સાથે ખાંડવી પીરસી શકાય છે.ગુજરાતના ખમણ ઢોકળા તેમજ ખાંડવી ખૂબ પ્રખ્યાત છે. Kashmira Bhuva -
ખાંડવી
#RB12 : ખાંડવીખાંડવી એ ગુજરાતી ફરસાણ છે.ગુજરાતીઓ જમવાના શોખીન હોય દરરોજ મિષ્ટાન ફરસાણ દાળ ભાત શાક સલાડ રાઇતું છાશ અથાણું પાપડ હોય જ . તો આજે મેં એમાં ની એક ખાંડવી બનાવી. Sonal Modha -
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#trend2#week2ગુજરાતી ની ફેવરિટ અને બનાવવામાં ખૂબ જ સહેલી કોઈ ભી મહેમાન જમવા આવના હોય એટલે સાસુજી ની પહેલી ઈચ્છા ફરસાણ તો કોમલની ખાંડવી જ 😊 Komal Shah -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#જુલાઈ #માઇઇબુકમેં ફટાફટ રેડી થાય એ રીતે ખાંડવી બનાવી છે તમે પણ બનાવો Kamini Patel -
ખાંડવી ફ્લાવર (Khandvi Flower Recipe In Gujarati)
હું એક ગુજરાતી છું આપણે ત્યાં ખાંડવી એક ફરસાણ તરીકે ઓળખાય છે.અહીં હું એક ખાંડવી ની રેસીપી શેર કરું છું જે દેખાવમાં ખૂબ જ સુંદર અને સ્વાદમાં એકદમ મુલાયમ છે. Hezal Sagala
More Recipes
ટિપ્પણીઓ (42)