રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂર ના ઠરીયા કાઢી તેને પીસી લેવો.
- 2
હવે એક કડાઈ ઘી ગરમ મૂકી તેમાં તેમાં કાજુ બદામ નાખી 2 ચમચી મિલ્ક પાઉડર અને એક પેંડો નાખી બધું મિક્સ કરી દેવું.
- 3
હવે તેમાં ખજૂર સાંતળવા એડ કરી દેવો ખજૂર સતળાય જાય એટલે 2 ચમચી દરેલી ખાંડ અને કોપરાનું 1/2 છીણ એડ કરી બધું મિક્સ કરી 2 મિનિત પછી ગેસ બંધ કરી દેવો.
- 4
હવે તેના લાડડુ વાળી તેને કોપર ના છીણ માં રગદોળી લેવા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14165100










ટિપ્પણીઓ (2)