☘️કોથીંબિર વડી☘️ (Kothimbir Vadi Recipe In Gujarati)

Kunti Naik @cook_19344314
☘️કોથીંબિર વડી☘️ (Kothimbir Vadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બેસન દહીં અને પાણી નાખી મિક્સ કરી લેવું. હેંડબ્લેન્ડર ફેરવી લેવું.જેથી ગઠા ના રહે.
- 2
થાળી ને તેલ લગાવી વરાડિયા માં મૂકી ગરમ કરવા મૂકી દેવું.બેસન વાલા મિશ્રણ માં કાપેલી કોથમીર, શીંગ દાણા,તેલ તેમજ મસાલા અને મીઠું ચપટી ખાંડ નાખીને મિક્સ કરી થાળી માં રેડી લેવું.
- 3
લગભગ ૧૫-૨૦ મિની પછી ચેક કરી ગેસ બંધ કરી કાઢી લેવું. એકદમ ઠંડુ પડે પછી જ ચોરસ કાપા પાડી ને કાઢી લેવું.
- 4
આૈથેંતિકલી એને ક્રિસ્પી તળી ને ચા સાથે નાસ્તામાં ખવાય છે પણ તમે એને તેલ માં રાઈ તલ નો વઘાર કરી શેલો ફ્રાય પણ કરી શકો..તવી પર પણ શેકી શકો..અથવા બાફેલું ગરમ ગરમ તેલ પાડી ને પણ લઈ શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોથંબિર વડી.(Kothimbir Vadi Recipe in Gujarati.)
#TT2 આ મહારાષ્ટ્ર ની એક લોકપ્રિય વાનગી છે.ઉપર થી ક્રીશપી અને અંદર થી સોફટ.ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. Bhavna Desai -
કોથીમબીર વડી (Kothimbir Vadi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ1#સ્નેક્સ#પોસ્ટ4કોથીમબીર વડી એ મહારાષ્ટ્ર ની વાનગી છે જે ત્યાં ખૂબ જ બને છે. આ વાનગી ના મુખ્ય ઘટક કોથમીર અને ચણા નો લોટ છે Deepa Rupani -
કોથંબીર વડી (kothbri vadi recipe in gujarati)
ટ્રેડિશનલી આ રેસીપી મહારાષ્ટ્ર માં બેસન અને કોથમમીર (લીલા ધાણા )નોં ઉપયોગ કરી ને બનાવા માં આવે છે પણ આજે હું આ રેસિપી સુવા ભાજી નો ઉપયોગ કઈ ને પણ બનાવ ની છું.બે રીત આ વળી ની રેસિપી બનાવી છે. Devika Panwala -
કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 કોથમ્બીર વડી એ મહારાષ્ટ્રીયન વાનગી છે.મહારાષ્ટ્રીયન આ વાનગી અમારે ત્યાં બનાવીએ મારા મમ્મી(સાસુજી) મુળ મહારાષ્ટ્ર જલગાંવના એટલે અમારે ત્યાં આ વાનગી બને.તેઓ આ વાનગી બાફી,કટકાં કરી ને તળી ને કરતાં પણ મેં પીંઠડા ની જેમ કરી,કટકાં કરી ને તેલ અને તલ માં શેકી ને બનાવી છે.સ્વાદિષ્ટ અને ક્રિસ્પી આ કોથમ્બીર વડી ને એકવાર મારી રીતે બનાવી ને પછી મને 'કૉમેન્ટ' લખશો. Krishna Dholakia -
કોથમીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
કોથમીર વડી મહારાષ્ટ્રની ગામઠી સંસ્કૃતિ અને સરળતાનો સાર ધરાવે છે. મહારાષ્ટ્રમાં ચા સાથેનાં પ્રખ્યાત નાસ્તામાંથી એક કોથિમબીર અથવા કોથમીરનો અર્થ ધાણા છે અને વડીને તમે બાફેલી કેકનાં નાના ટુકડા તરીકે કહી શકો છો. ધાણા તમારા સ્વાસ્થ્ય માટે સારા છે અને સામાન્ય રીતે દરેક ભારતીય વાનગી કોથમીર વગર અધૂરી ગણાય છે. ધાણાના બીજ અને પાંદડા ભારતીય રસોઈમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ઘટકોમાંથી એક છે. ખાસ કરીને ચોમાસામાં ગરમા ગરમ ચાની સાથે કોથમીર વડી ખાવાની મજા જ અનેરી હોય છે.#TT2#kothmbirwadi#corianderrecipes#કોથમીરવડી#maharashtrianrecipe#healthy#authenticrecipe#cookpadgujarti#cookpadindia Mamta Pandya -
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
કોથમીર વડી ( સાંભાર વડી)#TT2#કોથમીર વડી ( સાંભાર વડી)(પાતોડી)#નાગપુર (મહારાષ્ટ્ર) સ્ટાઇલઆ નાગપુર મહારાષ્ટ્ર ની પ્રસિદ્ધ સાંભાર વડી છે.સાંભાર એટલે કોથમીર નાગપુર અને કોથમીરને સાંભાર કહેવાય છે.આ કોથમીર વડી બનાવવાની રીત થોડી જુદી છે.આ કોથમીર વડી માં બેસન ની રોટલી માં કોથમીરનો સ્ટફિંગ ભરીને એને વડી જવું બનાવવાનું હોયપછી ટાળવાની હોયએની ટેસ્ટ બહુ સરસ ટેસ્ટી લાગે છેઆને દહીંની ચટણી અને તરળેલા મરચા જોડે ખવાય.જરૂર ટ્રાય કરો 😋😋😋😋 Deepa Patel -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 મોનસુન ની સિઝન માં સવાર ના નાસ્તા માં કે રાત્રી ના ડીનર માં ગરમાગરમ કોથંબીર વડી ખાવા ની ઓર મજા આવે છે, બેસન અને કોથમીર ના સંયોજન થી બનતી મહારાષ્ટ્ર ની આ વાનગી ગુજરાતીઓ હોંશે હોંશે ખાય છે. 😋 Bhavnaben Adhiya -
કોથમીર વડી(kothmir vadi recipe in gujarati)
આ એક મહારાષ્ટ્ર ની વાનગી છે આ વાનગી ખુબ ઝડપ થી અને ઓછા સમય માં બની જાય છે. આ વાનગી ને તમે બનાવી ને 2-3 દિવસ સુધી ફીઝ માં સાચવી શકો છો. આ વાનગી તમે મહેમાન માટે તેમજ કિટી પાટી માં એક નવા નાસ્તા તરીકે ઉપયોગ કરી શકો છો આ વાનગી ઉપરથી ક્રિસ્પિ અને અંદર થી નરમ હોય છે આ વાનગી ગરમ ચા કોફી સાથે વરસાદની મોસમમાં ગરમ ગરમ ભજીયા સિવાય આ એક નવું વિકલ્પ તમારી પાસે છે. Tejal Vashi -
કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
આ મહારાષ્ટ્ર ની ફેમશ ડિશ છે... Jalpa Darshan Thakkar -
કોથંબિર વડી(Kothimbir Vadi recipe in Gujarati)
#TT2કોથંબિર વડી માં મેઇન સામગ્રી કોથમીર (લીલા ધાણા) છે.આ વડીને વરાળમાં બાફિયા બાદ તળવામાં આવે છે. પરંતુ મેં એને તળિયા વગર પેન માં બનાવેલ છે જે હેલ્ધી છે. તમે પણ ટ્રાય કરજો. Hetal Vithlani -
-
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#MRC કોથમીર વડી પોષ્ટિક અને ચોમાસા માં ચા સાથે ખૂબ યમ્મી લાગે છે...ક્રિસ્પી હોવાથી બાળકો ને સોસ સાથે ભાવે છે. Dhara Jani -
કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2# kothimbir vadi#week2મહારાષ્ટ્ર સ્પેશીયલ આઈટમ કોથમીર વડી છે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને તેમાં ખૂબ જ પ્રમાણ માં કોથમીર વાપરવામાં આવે છે અને સિંગનો ઉપયોગ પણ કરવામાં આવે છે Jyoti Shah -
કોથંબિર વડી (Kothimbir vadi recipe in Gujarati)
#TT2#cookpadgujarati#cookpadindia કોથંબિર વડી એ મહારાષ્ટ્રની એક ખૂબ જ ફેમસ વાનગી છે. આ વાનગી બ્રેકફાસ્ટમાં વધુ સર્વ કરવામાં આવે છે તેમ છતાં પણ આ વાનગીને સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. આ વાનગી બનાવવા માટે તેના નામ પ્રમાણે તેમાં કોથમીર નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે હેલ્થની દૃષ્ટિએ પણ આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે અને સાથે સ્વાદિષ્ટ પણ બને છે. Asmita Rupani -
કોથંબીર વડી (Kothmbir Vadi)
#goldenapron3Week 1#Besan#Snackકોથંબીર વડી એ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વડી સાઈડ ડીશ અથવા નાસ્તા માં પીરસવામાં આવે છે .. તળીને અથવા સાંતળી નેપણ આ કોથંબીર વડી બનાવી શકાય. Pragna Mistry -
બીટ અને પાત્રા વડી(beet and patra vadi recipe in gujarati)
ઘણી વખત સમયનો અભાવ હોય અને પાત્રા નો ટેસ્ટ જોતો હોય ત્યારે આ વસ્તુ બનાવી શકાય છે. મહારાષ્ટ્રીયન કોથમીર વડી ની જેમ મેં થોડા ફેરફાર કરીને વાનગી બનાવી છે. ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. તમે તેને તળી પણ શકો છો. Disha Prashant Chavda -
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
આ રેસિપી મહારાષ્ટ્ર માં બનતી ટેસ્ટી ડિશ છે , મહેમાન આવે તો જલ્દી બનતી ટેસ્ટી ડિશ છે, ચોક્કસ બનાવા ના પ્રયત્ન કરજો. Mayuri Doshi -
કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 કોથીમબિર વડી એ મહારાષ્ટ્ર ની ફેમસ રેસિપી છે. ગુજરાતી ઢોકળા અને મુઠીયા ને મળતી આવતી વાનગી છે. Jyoti Joshi -
ડપક વડી (Dapak Vadi Recipe in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસજ્યારે કોઈ શાક નો વિકલ્પ ન હોય ત્યારે તમે આ શાક બનાવી શકો છો. આ શાક એકદમ ઈન્સ્ટન્ટ અને ખૂબ જ ઓછા ઈન્ગ્રીડ્યન્ટ્સ માં બની જાય છે. મારા સાસુ પાસેથી શીખી છું આ શાક. Sachi Sanket Naik -
કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6#week6#CookpadTurns6કોથંબીર વડી મારી ફેવરીટ છે .મારા ઘરમાં બધા ને ખુબ જ ભાવે છે .આ વડી કોઈપણ સીઝન માં બનાવી શકીએ છીએ .કેમકે કોથમીર બારેમાસ મળતી હોય છે .આમાં કોથમીર ની સાથે બીજા લીલા મસાલા વધારે હોય છે તેથી ખાવામાં પણ હેલ્થી છે .તેને બાફેલી પણ ખાઈ શકાય છે .ટ્રાવેલિંગ કે પીકનીક માં આ વડી લઇ જઇ શકાય છે .પરફેક્ટ માપ સાથે બનાવવા માં આવે તો ફરસાણ માટે બેસ્ટ ઓપ્શન છે. Keshma Raichura -
-
-
કોથમબીર વડી(kothmbir vadi recipe in Gujarati)
કોથમબીર વડી એ મહારાષ્ટ્ર ના લોકો ની વાનગી છે ખૂબ જ ઘણી બધી કોથમીર થી બનતી રેસીપી ઓછી સામગ્રી માંથી બનતી ખૂબ સ્વાદિષ્ટ રેસીપી છે Manisha Hathi -
કોથમીર વડી(kothmirvadi recipe in gujarati)
#વેસ્ટ મહારાષ્ટ્ર ની ફેમસ કોથમીર વડી ખુબ જ સરસ ,સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. આ વડી ઉપર થી કિસ્પી અને અંદર થી સોફ્ટ લાગે છે ખુબ જ સરસ બની છે. આ વડી ને લીલી ચટણી અને સોસ સાથે સવ કરવું. Ila Naik -
કોથંબિર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 મહારાષ્ટ્રીયન વાનગી છે નાસ્તા માં ખવાય છે Bhavna C. Desai -
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#TT2કોથમીર વડી મહારાષ્ટ્રની એક famous dish છે અને ગુજરાત અને મહારાષ્ટ્ર પાડોશી રાજ્ય છે સો આપણે પણ એ રેસીપી બનાવીને ખાઈએ Kalpana Mavani -
સુવાભાજી અને મેથી ભાજી ના મુઠિયાં (Suva Bhaji Methi Bhaji Muthia Recipe In Gujarati)
#RC4Week 4Green recipe સુવા,કોથમીર,મેથી આ ત્રણેય ભાજી મિક્સ કરી ને મસ્ત સોફ્ટ,અને ફાઇબર,વિટામિન થી ભરપુર એવું ટેસ્ટી મુઠિયા બનાવ્યા છે. પાલક,પણ નાખી શકાય છે. તો જરુર ટ્રાઇ કરો. Krishna Kholiya -
કોથંબીર વડી (Kothimbir Vadi Recipe In Gujarati)
#MAR# મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમહારાષ્ટ્ર મસાલેદાર વાનગી માટે પ્રખ્યાત છે તેઓ તીખા મસાલા અને નાળિયેર નો ખૂબ ઉપયોગ કરે છે street food માં મહારાષ્ટ્ર અવ્વલ નંબરે આવે છે Ramaben Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14165197
ટિપ્પણીઓ (7)