કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)

Thakkar Hetal
Thakkar Hetal @cook_26375327

#MW2
#પનીર સબ્જી
#પનીર ભુરજી

#MW2
#પનીર સબ્જી
#પનીર ભુરજી

વધુ વાંચો

પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)

Thakkar Hetal
Thakkar Hetal @cook_26375327

#MW2
#પનીર સબ્જી
#પનીર ભુરજી

#MW2
#પનીર સબ્જી
#પનીર ભુરજી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧/૨ કલાક
૪
  • ગ્રામપનીર ૨૦૦
  • ટામેટા ૨
  • ડુંગળી ૪
  • લસણ ૧૦-૧૨ કળી
  • લીલાં મરચાં ૨
  • આદું ૧ ઇંચ ટુકડો
  • તેલ ૨tbs
  • કસૂરી મેથી ૧/૪ નાની ચમચી
  • માખણ ૨tbs
  • લાલ મરચુ પાઉડર ૧ નાની ચમચી
  • હળદર ૧/૪ નાની ચમચી
  • ધાણાજીરું ૧-૧/૨ નાની ચમચી
  • મીઠું સ્વાદાનુસાર
  • ગરમ મસાલો ૧/૨ નાની ચમચી
  • કિચન કિંગ મસાલો ૧/૨ નાની ચમચી
  • મલાઈ ૨ મોટી ચમચી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    ટામેટા,ડુંગળી અને કેપ્સીકમ ને જીણા સમારી લો. આદું,મરચા અને લસણની પેસ્ટ બનાવી લો.

    પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં તેલ અને માખણ ગરમ થાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ સાંતળો પછી ડુંગળી નાખી સાંતળો પછી ટામેટા નાખી સાંતળો અને છેલ્લે કેપ્સિકમ નાખી સાંતળો એક વસ્તુ ચઢી જાય પછી બીજી વસ્તુ નાખવી

    પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં મલાઈ નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો પછી તેમાં બધા મસાલા,કસૂરી મેથી અને પનીર નાખી હલાવી ૨-૩ મીનીટ સાંતળો તૈયાર છે સ્વાદિષ્ટ પંજાબી સબ્જી પનીર ભૂરજી.

    પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પરોઠા,છાસ,પાપડ,ડુંગળી સાથે સર્વ કરો.

    પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Thakkar Hetal
Thakkar Hetal @cook_26375327
પર December 05, 2020 17:04

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર ભૂર્જી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પલમ કેક પ્રીમીક્ષ(plum Cake Premix Recipe in Gujarati)
  2. રેડ વેલ્વેટ કૂકીઝ(Red Velvet cookies Recipe in Gujarati)
  3. અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
  4. મિક્સ ફ્રૂટ શ્રીખંડ (Mix fruit shrikhand recipe in Gujarati)
  5. સેવ (Sev Recipe in Gujarati)
  1. પંજાબી છોલે(Punjabi Chole Recipe In Gujarati)
  2. પનીર લવાબદાર(Paneer lababdar Recipe in Gujarati)
  3. છોલે(Chole Recipe in Gujarati)
  4. ટોઠા (Totha recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14173699
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close