પંજાબી છોલે(Punjabi Chole Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપસફેદ ચણા
  2. 2ડુંગળી
  3. 1ટમેટુ
  4. 1 ચમચીઆદુ,મરચા,લસણ ની પેસ્ટ
  5. 2ચમચા તેલ
  6. 1/2 ચમચીજીરુ
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીલાલ મરચુ
  9. 1 ચમચીધાણાજીરુ
  10. 1/2 ચમચીછોલે મસાલા
  11. 1તમાલપત્ર
  12. 1સુકુ લાલ મરચુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ને 6/7 કલાક પલાડી નમક નાખી કુકર મા બાફી લો આદુ,મરચા,લસણ ની પેસ્ટ કરી લો ડુંગળી અને ટામેટાં ને પીસી લો

  2. 2

    તેલ ગરમ કરી જીરુ,તમાલ પત્ર,સુકુ લાલ મરચુ નાખો પછી તેમા ડુંગળી અને આદુ મરચા ની પેસ્ટ નાખો પછી તેમા હળદર,લાલ મરચુ,નમક નાખી બરાબર હલાવી ટામેટાં ની પ્યુરી નાખો

  3. 3

    હવે તેમા બાફેલા ચણા પાણી સહીત નાખો અને પાકવા દો અને છોલે મસાલા ઉમેરી ગેસ બંધ કરો

  4. 4

    તૈયાર છે પંજાબી છોલે ભટુરે,પૂરી,પરાઠા સાથે સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shrijal Baraiya
પર

Similar Recipes