ઇન્સ્ટન્ટ સીતાફળ બાસુંદી(Instant custard apple basundi recipe in Gujarati)

Hema Joshipura @cook_26380252
#CookpadTurns4
Fresh fruit
આ બાસુંદી બહુ જલ્દી બની જાય છે તો અચાનક કોઈ આવે અથવા એમજ મન થાય ત્યારે બનાવી ખાઈ શકાય છે...
ઇન્સ્ટન્ટ સીતાફળ બાસુંદી(Instant custard apple basundi recipe in Gujarati)
#CookpadTurns4
Fresh fruit
આ બાસુંદી બહુ જલ્દી બની જાય છે તો અચાનક કોઈ આવે અથવા એમજ મન થાય ત્યારે બનાવી ખાઈ શકાય છે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ઘી મૂકો
- 2
Have તેમાં ૧/૨ કપ દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી ઉકળવા દો
- 3
હવે તેમાં મિલ્ક પાઉડર ઉમેરી બધા ને બરાબર મિક્સ કરતા જાવ અને મિલ્ક પાઉડર નું માવા જેવું બને ત્યાં સુધી હલાવતા રહો
- 4
હવે તેમાં બાકી નું દૂધ ઉમેરી હલાવતા જાવ અને બધું બરાબર મિક્સ કરી ઉકળવા દો
- 5
હવે તેમાં ખાંડ અને સીતાફળ નો પલ્પ ઉમેરી બરાબર ઉકાળો ઘટ થાય ત્યાં સુધી
- 6
પછી ગેસ બંધ કરી થોડી ઠરે એટલે ફ્રીઝ માં ઠંડી કરી ઉપર પિસ્તા ની કતરણ થી સજાવી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- ફ્રેશ ફ્રૂટ્સ બ્રેડ પેસ્ટ્રી(Fresh fruits bread pastry recipe in Gujarati)
- ચોકલેટ ચિપ્સ આઈસક્રીમ (ChocolateChips Icecream recipe in Gujarati)
- વેજી ગ્રીન તુવેર ઈન હરિયાલી કોફતા કરી(Veg Tuver in Hariyali kofta curry recipe in gujarati)
- વઢવાણી મરચાંનું અથાણું(Vadhvani chilli pickle recipe in Gujarati)
- દાડમ ની ખાંડવી(Pomegranate khandvi recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14191698













ટિપ્પણીઓ (5)