ખજુર અને ઓટ્સ બોલ્સ(Dates & oats balls recipe in Gujarati)

Rita Vithlani @cook_17141455
ખજુર અને ઓટ્સ બોલ્સ(Dates & oats balls recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજૂર હાથી બીયા કાઢી લો. દૂધને ગરમ કરી ખજૂર અને અંજીરમાં ઉમેરો. બેથી ત્રણ કલાક રાખો.
- 2
પલાળેલા ખજૂર અને અંજીરની પેસ્ટ બનાવો.
- 3
ઓટ્સ ને ધીમા તાપ પર શેકી લો. તેનો દરદરો પાઉડર કરો.
- 4
બદામને શેકી લો. તેનો પાઉડર બનાવો.
- 5
નોન સ્ટીક પેન માં ઘી ગરમ કરો. ખજૂરની પેસ્ટ ઉમેરી સાંતળો ્
- 6
મિશ્રણમાં ઓટસ અને બદામનો પાઉડર ઉમેરી મિક્સ કરો. આ મિશ્રણને ઠંડુ કરી બોલ્સ વાળો.
- 7
બોલ્સને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14223308




















ટિપ્પણીઓ