શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 4ઓરિયો બિસ્કિટ (10 રૂ વાળા)
  2. 2 ચમચીકોકો પાઉડર
  3. 6 ચમચીમિલ્ક પાઉડર
  4. 1/4 કપથી ઓછું દૂધ
  5. 8બદામ
  6. 8કાજુ
  7. 8પિસ્તા
  8. 8અખરોટ
  9. (બધાં ડ્રાય ફ્રુટ ઝીણાં કાપી લો)
  10. 4 ચમચીટુટીફ્રુટી
  11. 2 ચમચીખસખસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મિક્સર જાર માં બિસ્કિટ ના ટૂકડા નાંખી ક્રશ કરી લો.હવે બિસ્કિટના ક્રશ ને એક બાઉલમાં કાઢી કોકો પાઉડર અને મિલ્ક પાઉડર ઉમેરો.બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે બધાં ડ્રાય ફ્રુટ કાપી લો.ટુટીફ્રૂટી અને ખસખસ પણ ઉમેરો.હવે બિસ્કિટનાં મિશ્રણમાં બધાં ડ્રાયફ્રુટ ઉમેરી ડો તૈયાર કરી લો.

  3. 3

    ડો માંથી નાનાં નાનાં ગોળા વાળી તૈયાર કરી લો.

  4. 4

    સર્વિંગ પ્લેટ માં લઈ ડ્રાયફ્રુટથી ગાર્નિશ કરી સર્વ કરો.(થોડીવાર ફ્રીજ માં મુકી ઠંડા સર્વ કરો.)

  5. 5

    તૈયાર છે ઓરિયો ચોકો બોલ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

Similar Recipes