ડ્રાયફ્રુટ પેદ (Dryfruit Ped Recipe In Gujarati)

Kruti Shah @cook_19298675
#MA મારી મમ્મી ની સ્પેશિયલ. લવ ઈટ. ડેડિકેટેડ ટુ માય લવલી મોમ.
ડ્રાયફ્રુટ પેદ (Dryfruit Ped Recipe In Gujarati)
#MA મારી મમ્મી ની સ્પેશિયલ. લવ ઈટ. ડેડિકેટેડ ટુ માય લવલી મોમ.
રાંધવાની સૂચનાઓ
- 1
પેનમાં ઘી ગરમ થાય તેમાં ગુંદર સાંતળી લો. ગુંદર ફુલી જાય તો તેમાં દુધ નાખી હલાવયા કરો.
- 2
હવે દુધ ફાટી જશે અને જયાં સુધી ઘટટ થાય ત્યાં સુધી હલાવતા જાઓ. તેમાં ખડી સાકર નાખી હલાવી લો.
- 3
ઘટટ થવા લાગે તેમાં છીણેલું કોપરું નાખી હલાવો. બાદ માં તેમાં સુંઠ ગંઠોડા નાખી હલાવી લો. હવે તેમાં સમારેલી બદામ ને કીસમીસ નાખી હલાવી લો. ઠંડું થાય પછી ડબામાં સ્ટોર કરી લો.
- 4
આ ડા્યફુ્ટ પેદ રોજ સવારે ૧_૨ ચમચી ખાવા ને આખું વરસ તાજા માજા રહો. પેદ માં બધા વસાણાં શરીર માં ગરમી પણ આપે છે અને આખું વરસ લાડવા માટે રોગપ્રતિકારક શકતી પણ આપે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14229054












ટિપ્પણીઓ (6)