બુંદીના લાડુ (Bundi ladoo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બેસન નો લોટ લઇ ચાળી લો. એક વાસણમાં લોટ લઇ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી બુંદીમાટેનું બેટર તૈયાર કરો. તેમાં ચપટી સોડા ઉમેરો.એક લોયુ લઈતેમાં ઘી ગરમ મૂકો.
- 2
ઘી ગરમ થાય પછી તેમાં ઝારા વડે બુંદી પાડી તળી લો. પછી એક તપેલીમાં ખાંડ લઈ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી દોઢ તારની ચાસણી તૈયાર કરો.
- 3
ત્યારબાદ ચાસણી થઈ જાય પછી તેમાં તળેલી બુંદી ઉમેરો. મિક્સ કરી લો. પછી તેમાં કાજુ કિસમિસ અને ઇલાયચી પાઉડર ઉમેરો. બધું જ મિક્સ કરી લો. થોડીવાર સુધી ઠંડુ થવા દો.
- 4
મિશ્રણ ઠંડું પડે પછી તેમાંથી બુંદીના લાડુ વાળી લો. તો તૈયાર છે બુંદીના લાડુ.
Keywords
Similar Recipes
More Recipes
- ઓસ્ટ્રેલિયન લેમિંગ્ટન કેક(Australian leamington cake recipe in Gujarati)
- ચોકલેટ કેક(Wheat Chocolate Cake Recipe in Gujarati)
- વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
- ઊંધીયુંમાં નાખવાનાં મેથી નાં મુઠીયા (Undhiyu muthiya recipe in Gujarati)
- ગાજરનો હલવો (Gajar no Halwo Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14230384














ટિપ્પણીઓ (6)