રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી ટામેટાં એક પેનમાં થોડું ફ્રાય કરી અને તેમાં લાલ મરચું હળદર મીઠું અને ધાણાજીરું પાઉડર નાખવો. આખા ગરમ મસાલા નાખવા એને ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવી
- 2
પછી બીજા વાસણમાં બટર ગરમ કરવા મૂકી થોડું જીરું બે દાણા સૂકી મેથીઅને હિંગ નાખવા બે આખા મરચા પણ નાખવા.
- 3
પછી ડુંગળી ટામેટા ની બનાવેલી પેસ્ટ નાખીને થોડીવાર ઉકાળવા દો. થોડીવાર પછી તેમાં પનીર fry નાખી ને ૩ મિનીટ સુધી રાખવું
- 4
પછી તેમાં ગરમ મસાલો અને કુકિંગ ક્રીમ નાખી ૨ મિનીટ ગરમ થવા દેવું સાથે થોડા લીલા ધાણા પણ નાખવા અને કસુરી મેથી નાખવી.
- 5
આપણી પનીર મખની ખાવા માટે તૈયાર છે તેને રાઈસ થતા પરાઠા સાથે ખુબ જ સરસ લાગે છે એમાં તમે એક ચમચી ખાંડ પણ નાખી શકો છો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14237776

















ટિપ્પણીઓ (4)