મેથી નું શાક(Methi Shak Recipe in Gujarati)

શિયાળા માં મેથી નું શાક બહુ ખવાતું હોય છે.અને મારે ત્યાં તો શિયાળો આવે એટલે સવારે ખાખરા માં ખાવા માટે મેથી નું શાક,પાલક નું શાક દરરોજ બને જ.માટે ત્યાં તો સવારે બને છે મેથી નું શાક તમારે ત્યાં ક્યારે બને છે??
મેથી નું શાક(Methi Shak Recipe in Gujarati)
શિયાળા માં મેથી નું શાક બહુ ખવાતું હોય છે.અને મારે ત્યાં તો શિયાળો આવે એટલે સવારે ખાખરા માં ખાવા માટે મેથી નું શાક,પાલક નું શાક દરરોજ બને જ.માટે ત્યાં તો સવારે બને છે મેથી નું શાક તમારે ત્યાં ક્યારે બને છે??
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ના પાન ને ઝીણા સમારી બરાબર ધોઈ લો અને તેનું પાણી નિતારી કોરી કરી લો.કોથમીર ને પણ ધોઈ લો.
- 2
હવે એક પેન મા તેલ મૂકી તેમાં જીરું અને હિંગ નાખી મેથી ઉમેરી દો.પાણી નાખ્યા વગર જ તેને ચડવા દો.મેથી ચડી જાય એટલે તેમાં ટામેટું ઝીણું સમારી લો.અને બધા મસાલા ઉમેરી દો અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે મેથી માં શાક માં જે પાણી છે તેને શોષાવા માટે તેમાં એક ચમચી ચણા નો લોટ ઉમેરી બરાબર મિકસ કરી લો અને શાક ને લચકા જેવું તૈયાર કરો.અને ગરમ ગરમ ખાખરા, રોટલી,કે પરાઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી બટાકા નું શાક (Methi Batata nu Shak recipe in Gujarati)
#MW4#વિન્ટર શાક રેસિપી#મેથી ભાજી નું શાક#શિયાળા ની ઋતુ માં બજાર માં લીલી ભાજી ના ઢગલા દેખાય છે. તાજી ભાજી મળતી હોય ત્યારે ભોજન માં વધુ માં વધુ ઉપયોગ કરવો જોઈએ. મેથી ની ભાજી સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે ફાયદાકારક છે. સિમ્પલ મસાલા થી આ શાક ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
મેથી નું શાક(Methi Shak Recipe in Gujarati)
#GA4#week15#jaggery(clue)શિયાળા માં મેથી ખાવી ખુબ જ ફાયદાકારક છે..તે લીલી મેથી કે સૂકી બન્ને ના ગુણ ખુબ જ છે તો ચાલો આજે આપણે બનાવશું મેથી નું શાક જે ટેસ્ટ માં ખુબ જ સ્વાદિષ્ટ બને છે.. Mayuri Unadkat -
આલુ મેથી નું શાક
Sunday બટાકા સાથે બધા શાક મિક્સ કરી ને બનાવાય છે.પણ બટાકા સાથે મેથી નું શાક સ્વાદ માં દ સરસ લાગે છે.અને સાથે મેથી હોવાથી સુપાચ્ય પણ છે. Varsha Dave -
મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
શિયાળા માં ભાજી નું મહત્વ ખુબ જ હોય છે અને રીંગણ માં કંઇક વારે વરે નવું ઉમેરી ને બનવાનું માં થાય છે. શિયાળા માં ભાજી અને રીંગણ બંને ખુબ સરસ આવે છે તો બંને ની સાથે કંઇક નવી અને ચટાકેદાર વાનગી મેથી રીંગણ નું શાક સ્વાદ માં ખુબ સારું અને તંદુરસ્તી માટે પણ સારું છે.#GA4 #Week19 Kirtida Shukla -
મેથી નું શાક (Methi Shak Recipe in Gujarati)
#MW4આ શાક હું મારા સાસુ પાસે થી બનાવાતા શીખી હતી. આમાં મેથી નું પ્રમાણ વધારે હોય છે. મેથી હેલ્થ માટે ખુબ જ ફાયદા કારક છે તો ચાલો રેસિપિ જોઈએ. Nisha Shah -
મેથી શાક (Methi Shak Recipe in Gujarati)
#MW4શિયાળો ચાલી રહ્યો છે અને શાકમાર્કેટ, લારીઓ અને શેરીઓ વિવિધ લીલાં પાંદડાવાળી શાકભાજીઓથી છલકાઇ રહ્યાં છે. તેમાં ની બે ભાજીનો મેથી-કોથમીર ઉપયોગ કરી લોટ નુ શાક બનાવીએ. Chhatbarshweta -
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ મેથી પાપડ સબ્જી રાજસ્થાન ની પારંપરિક મેથી પાપડ ની સબ્જી. રોજ વપરાતા મસાલા થી બનતુ કાંદા લસણ વગર નું શાક ખૂબ સરસ લાગે છે. Dipika Bhalla -
-
મેથી નું શાક (Methi Shak Recipe In Gujarati)
ઠંડી ની સિઝન માં મેથી ઘણીઆવે છે. મેથી માંથી ઘણી બધી વાનગી બને છે. તેનું લોટ વારુ ડ્રાય શાક પણ સરસ બને છે. Rashmi Pomal -
મેથી નું લોટવાળું શાક
#શાકમેથી નું લોટ વાળું શાક એ નામ આપણાં સૌ માટે જાણીતું છે. જુદાં જુદાં નામ થી જાણીતું છે પણ દરેક ઘર માં થોડી જુદી જુદી રીતે બનતું હોય છે. Deepa Rupani -
-
મેથી ની ભાજી નું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા દરમ્યાન મળતી મેથી ની ભાજી મારી ફેવરિટ છે... તેથી હું તેનો આહાર માં અલગ અલગ રીતે ઉપયોગ કરું છું... આજે મેં મેથી ની ભાજી- રીંગણ નું શાક બનાવ્યું છે જે હું તમારી સાથે શેર કરીશ... આશા છે તમે પણ આ શાક ની રેસિપી પસંદ કરશો... Urvee Sodha -
મેથી રીંગણ નું શાક (Methi Ringna Shak Recipe in Gujarati)
#GA4#week19#post3શિયાળા ની સીઝન ચાલે છે તો સીઝન ના શાક ભાજી બહુ આવે છે અને કોઈ પણ રીતે વાનગી બનાવી ખાવા જોઈએ ,અહી મે મેથી રીંગણ નું શાક બનાવ્યું છે ,બહુ ટેસ્ટી બને છે,આ શાક રોટલા,રોટલી સાથે ખાઈ શકાય. Sunita Ved -
મેથી ભાજી અને લીલા ચણાનું શાક
#MW4 #મિત્રો મેથી ની ભાજી શિયાળા મા તાજી અને ભરપુર મળે છે. અને મેથી ખુબ ગુણકારી છે. તો આજે મે મેથી ની ભાજી અને લીલા ચણા નું શાક બનાવ્યું છે પહેલી વાર આવો આઈડીયા આવ્યો ... ઘરમાં બધાનુ ફેવરીટ થઈ ગયું તમે પણ જરુર આ શાક બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
મેથી વડી નું શાક (methi vadi nu Shak in Recipe in Gujarati)
#MW4શિયાળા ની ૠતુ એટલે લીલા શાકભાજી ખાવા ની મોજ આ ૠતુ મા બધી ભાજી ખૂબ સરસ મળેછે. તેમા મે અહીં મેથી ની ભાજી નો ઉપયોગ કરી તેની ટેસ્ટી અને ઝડપી વડી નુ છાશ ના વધાર થી શાક બનાવ્યુ છે જે ખૂબજ ટેસ્ટી બન્યુ છે. parita ganatra -
મેથી ઢોકળી નું શાક (Methi Dhokli Shak Recipe In Gujarati)
#COOKPAD GUJARATIમારા ઘર માં ઢોકળી નું શાક બધાને ભાવેઅને વીક માં એકવાર બને જ હું ઢોકળી માં લીલા લસણ મેથી પાલક નાખી અલગ અલગ રીતે બનાવું આજે મેથી ઢોકળી બનાવી જે તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
દાણા મેથી નું શાક (Dana Methi Shak Recipe In Gujarati)
#વિનટર સ્પેશિયલ હાલ તો અતીશય ઠંડી પડી છે તો થોડું ફરકતું ટેસ્ટી જમવા નું બનાવવા ની મજા આવે અમારા ઘર માં બધાં ને ભાવતું શાક. આપણે ડાયેટ માં પણ પલાળેલી મેથી ખાઈએ છેએ તેમજ ડાયાબિટીસ, સાધાંના દુખાવા માં પણ ઉપયોગી મેથી નું શાક HEMA OZA -
-
રીંગણ મેથી નું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી સરસ મળે, રીંગણ, મેથી નું શાક રોટલા જોડે ટેસ્ટી લાગે...#મેથી Rashmi Pomal -
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક નું નામ આવતાજ મોમાં પાણી આવિ જાય. ગવાર ની સાથે ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#Week5 Nidhi Sanghvi -
-
મેથી ની ભાજી ખાખરા (Methi Bhaji Khakhra Recipe In Gujarati)
ખાખરા ....ખાવા મા ને પચવા માટે સારા. ખાખરા. મેથી નીભાજી થી બનાવેલ Jayshree Soni -
પાલક મેથી નુ શાક(Palak Methi Shak Recipe in Gujarati)
#MW4#post1પાલક અને મેથી બંને હેલ્થ માટે ખુબ જ સારી છે તો સાંજે જમવામાં ઓર્ગેનિકઘરના બગીચા ની પાલક અને મેથી ની ભાજીનું શાક અને સાથે રોટલા, ખીચડી, દહીં દેશી ભાણુ Bhavna Odedra -
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#Papadઅહીંયા મેં પાપડ ની સાથે સૂકી મેથી દાણા નો ઉપયોગ કર્યો છે.ખાસ કરીને શિયાળા માં આ શાક બનાવવા માં આવે છે.કેમકે મેથી ગરમ હોય છે અને એના થી પાચન ખૂબ જ સરસ થાય છે. અમારા ઘરે આ શાક શિયાળા માં વારંવાર બનાવવા માં આવે છે અને બધાને બહુ જ ભાવે છે.. Ankita Solanki -
મેથી શાક (Methi shaak Recipe in Gujarati)
#GA4#week2મેથી બટેટી નું આ શાક ખૂબ સરળ રીતે બનતું પણ પંજાબી શાકની હરોળ માં મૂકી શકો તેવુ સ્વાદિષ્ટ બને છે. Neeta Parmar -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC ખાખરા ખાખરા ગુજરાતી અને ખાસ કરીને જૈનો માં બનાવવામાં આવતો, પ્રખ્યાત, સવારનાં ચ્હા સાથે સર્વ કરવામાં આવતો નાસ્તો. ખાખરા ઘણા જુદી જુદી ફ્લેવર્સ ના બને છે. આજે મે તાજી લીલી મેથી ના ખાખરા બનાવ્યા છે. જે ખૂબ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ક્રિસ્પી બને છે. Dipika Bhalla -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
ભીંડા નું શાક માં ભીંડા ચડી ગયા પછી મીઠું નાખવાથી ચિકાસ નથી આવતી ને કોરું શાક બને છે.#EB Mittu Dave -
ગવાર કોળા નું શાક (Gavar Kola Shak Recipe in Gujarati)
#ChoosetoCook સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આ શાક મારે ત્યાં બધા ને ખૂબ ભાવે છે અને વારંવાર બનાવવામાં આવે છે. Dipika Bhalla -
મેથી ચમન(Methi Chaman Recipe in Gujarati)
#GA4#week2મેથી અને પાલક નું બેસ્ટ કોમ્બિનેશન નું શાક.. તમારા બાળકો મેથી અને પાલક નાં ખાતા હોય તો આ શાક બનાવે ને ખવડાવો તો જરૃર થી ખાસે. Vaidehi J Shah -
સુરતી પાપડી,રીંગણ,અને મેથી ની વડી નું શાક
#શિયાળા શિયાળો આવે એટલે ઊંધિયું ખાવા નું યાદ આવે.. કેમ કે આ સિઝન માં પાપડી,વાલોડ જેવા દાણા વાળા શાક ખાવાની મજા આવે. તો મેં આજે સુરતી પાપડી,રીંગણ,મેથીવડી નાખી ને ઊંધીયા જેવું શાક બનાવ્યું છે.જે નીચે મુજબ છે. Krishna Kholiya
More Recipes
ટિપ્પણીઓ (6)