કોબીજ પનીર ના પરોઠા(Cabbage Paneer parotha Recipe in Gujarati)

Hetal Prajapati @cook_230981
કોબીજ પનીર ના પરોઠા(Cabbage Paneer parotha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ લઈ તેમાં રાઈનો વઘાર કરો. પછી તેમાં કોબીજ અને હળદર અને લીલું મરચું નાખીને બરાબર ચડવા દો.
- 2
કોબીજ બરાબર ચડી જાય પછી ગેસ બંધ કરીને તેમાં છીણેલું પનીર ઉમેરી દો.
- 3
હવે ઘઉંના લોટની બાંધેલા કણકમાંથી રોટલી વણી તેમાં કોબીજ નું સ્ટફિંગ ભરી પરોઠા બનાવી લો અને તેને તેલ મૂકીને તવા પર શેકી લો.
- 4
હવે ગરમાગરમ કોબીજ ના પરોઠા ને કેચપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14251756












ટિપ્પણીઓ (4)